Chemical exposure પછી થતી બળતરા, શુષ્કતા, ખંજવાળ અને ત્વચાની સંવેદનશીલતાને આયુર્વેદિક દૃષ્ટિએ સમજીએ અને દૈનિક skin repair માટે સરળ, સુરક્ષિત અને વ્યવહારુ માર્ગ જાણીએ.
Tag:આયુર્વેદ
જાણો, થોડુંક જાયફળ–જાવંત્રી વિષે
જાયફળ અને જાવંત્રી માત્ર મીઠાઈની સુગંધ વધારતા મસાલા નથી. આયુર્વેદમાં જાતીફલને દીપન, ગ્રાહી અને ઉષ્ણ ગુણો સાથે વર્ણવવામાં આવ્યું છે.
પાન-મસાલા નુકસાનકારક છે? આયુર્વેદમાં તામ્બૂલ, સોપારી અને પાન વિશે શું કહ્યું છે?
નાગરવેલનું પાન, પરંપરાગત તામ્બૂલ અને આજનો પાન-મસાલો એક જ નથી. આયુર્વેદીય ગ્રંથોના આધારે તામ્બૂલના ગુણ, નિષેધ, માત્રા અને યોગ્ય ઉપયોગને સમજીએ.
રસોડાનું જીરું પણ કેટલું બધું ઉપયોગી!
રસોડામાં રોજ વપરાતું જીરું આયુર્વેદમાં માત્ર મસાલો નથી. દીપન, પાચન, રોચન અને સંગ્રાહી ગુણોથી સમૃદ્ધ આ દ્રવ્યનું આયુર્વેદમાં શું મહત્વ છે અને તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે સમજવો?
મુખવાસના ઘરગથ્થુ ઔષધીય ઉપયોગ
મુખવાસમાં વપરાતાં અનેક દ્રવ્યો આયુર્વેદીય પરંપરામાં ઔષધીય મહત્વ ધરાવે છે. વરિયાળી, હરડે, જેઠીમધ, નાગરવેલ અને કેરીની ગોટલીના પરંપરાગત ઉપયોગને સરળ રીતે સમજીએ.
હંમેશાં હિતાવહ ધાણા
ધાણા માત્ર રસોડાનો મસાલો નથી. આયુર્વેદમાં ધાણાને દીપન, પાચન, રોચક અને ગ્રાહિ ગુણો સાથે વર્ણવવામાં આવ્યું છે. સૂકા ધાણા અને લીલી કોથમીરના ગુણોમાં રહેલો મહત્વનો તફાવત પણ સમજવો જરૂરી છે.
અવસ્ક્યુલર નેક્રોસિસ (Avascular Necrosis) શું છે?
Avascular Necrosis (AVN)માં હાડકાના કોઈ ભાગમાં રક્તપુરવઠો ઘટવાથી હાડકાને નુકસાન થઈ શકે છે. આયુર્વેદમાં AVNનું સીધું વર્ણન નથી, પરંતુ અસ્થિધાતુ, મજ્જાધાતુ, સ્રોતસ અને વાતના classical સિદ્ધાંતો દ્વારા દર્દીની સ્થિતિને સમજવાનો અભિગમ અપનાવી શકાય છે.
શરદ ઋતુચર્યા: આજના સમયમાં આયુર્વેદ પ્રમાણે કેવી રીતે અપનાવવી?
શરદ ઋતુમાં આયુર્વેદ પિત્તના પ્રકોપને ધ્યાનમાં રાખીને હળવો અને પિત્તને અનુકૂળ આહાર, નિયમિત ઊંઘ અને સંતુલિત દૈનિક જીવનશૈલીનું મહત્વ સમજાવે છે.
એલચી — માત્ર મુખવાસ કે એક ઔષધીય દ્રવ્ય?
એલચી માત્ર સુગંધિત મુખવાસ નથી. આયુર્વેદમાં તેના મુખશોધન, દીપન, પાચન અને કફશામક ગુણોને કારણે વિશેષ સ્થાન છે. જાણો એલચીના પરંપરાગત ઉપયોગ, ફાયદા અને જરૂરી સાવચેતી.
અષાઢ મહિને આદું ખાય, તેને ત્યારે રોગ ન થાય — આયુર્વેદ શું કહે છે?
અષાઢ અને શ્રાવણમાં પાચનશક્તિ નબળી પડવાની અને વાતદોષ પ્રકોપવાની શક્યતા રહે છે. આયુર્વેદમાં આદુંને દીપન-પાચન ગુણવાળું દ્રવ્ય માનવામાં આવ્યું છે. જાણો ચોમાસામાં આદુંનું મહત્વ અને તેનો યોગ્ય ઉપયોગ.