વાળ ખરવા માટે શિરોધારા: શું શિરોધારા ખરતા વાળને રોકવામાં મદદ કરી શકે?

વાળ ખરવાની સમસ્યામાં શિરોધારાની શું ભૂમિકા છે? જાણો આયુર્વેદિક દૃષ્ટિએ વાળ ખરવાના કારણો, શિરોધારાનો ઉપયોગ, આહાર અને જીવનશૈલી વિશે.

શિરોધારા: આયુર્વેદની શાંત ધારા, તેની પદ્ધતિ, ઉપયોગ અને સાવચેતી

શિરોધારા આયુર્વેદની જાણીતી બાહ્ય ઉપચાર પદ્ધતિ છે. જાણો શિરોધારા શું છે, કેવી રીતે કરવામાં આવે છે, કયા દ્રવ્યો પસંદ થાય છે, ઊંઘ અને તણાવમાં તેની ભૂમિકા તથા ક્યારે સાવચેતી જરૂરી છે.

પંચકર્મ શું છે?

Embed from Getty Images આયુર્વેદ એ “સ્વાસ્થ્ય રક્ષા” અને “રોગોપચાર” નું એક સંપૂર્ણ વિજ્ઞાન છે. તે માત્ર ફાકી,ઊકાળા કે ગોળીઓ દ્વારા થતી ઔષધ ચિકિત્સા જ નથી પણ વમન,વિરેચન,બસ્તિ,નસ્ય શિરોધારા,રકતામોક્ષણ જેવા અગણિત કર્મો દ્વારા થતી રહેલી એક સંપૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. આયુર્વેદમાં બે પ્રકારની ચિકિત્સા પધ્ધતિ બતાવેલ છે. (૧) શમન ચિકિત્સા – એટલે કે માત્ર ઔષધ …
Continue reading પંચકર્મ શું છે?