રસોડાનું જીરું પણ કેટલું બધું ઉપયોગી!

રસોડામાં રોજ વપરાતું જીરું આયુર્વેદમાં માત્ર મસાલો નથી. દીપન, પાચન, રોચન અને સંગ્રાહી ગુણોથી સમૃદ્ધ આ દ્રવ્યનું આયુર્વેદમાં શું મહત્વ છે અને તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે સમજવો?

હંમેશાં હિતાવહ ધાણા

ધાણા માત્ર રસોડાનો મસાલો નથી. આયુર્વેદમાં ધાણાને દીપન, પાચન, રોચક અને ગ્રાહિ ગુણો સાથે વર્ણવવામાં આવ્યું છે. સૂકા ધાણા અને લીલી કોથમીરના ગુણોમાં રહેલો મહત્વનો તફાવત પણ સમજવો જરૂરી છે.

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…2

1. અરુચિ – ભૂખ ન લાગતી હોય તો સિંધવ નાખેલી બિજોરાની ચટણી રોજ ખાવી અથવા આદુંના ટુકડા કરીને લિંબુ અને સિંધાલુણ નાંખીને જમ્યા પહેલા ખાવું. 2 અલસક – જૂની કબજિયાત – જેમાં મળ આળસ કરી ને આંતરડામાં ભરાઈ રહેતો હોય ત્યારે તેને અલસક કહે છે. તેને કાયમી કબજિયાત પણ કહી શકાય. આવા દર્દી એ ખોરાક …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…2