આયુર્વેદ: સ્વસ્થ જીવનનું વિજ્ઞાન

🌐 આ લેખ અન્ય ભાષામાં વાંચો:English: Ayurveda: A Science of Healthy Livingहिंदी: आयुर्वेद: स्वस्थ जीवन का विज्ञान આયુર્વેદ શું છે? આયુર્વેદ, ભારતની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ, બે સંસ્કૃત શબ્દોમાંથી બનેલો છે: “આયુ” એટલે જીવન, અને “વેદ” એટલે જ્ઞાન. આમ, આયુર્વેદનો અર્થ થાય છે “જીવનનું વિજ્ઞાન”. આ સર્વગ્રાહી પદ્ધતિ મન, શરીર અને આત્મા વચ્ચે સંવાદિતા જાળવીને શ્રેષ્ઠ …
Continue reading આયુર્વેદ: સ્વસ્થ જીવનનું વિજ્ઞાન

જળપાન અને આયુર્વેદ

જળ એ જ જીવન છે, અને તે જીવન ટકાવવા માટે અતિ અનિવાર્ય છે. પાણી કેટલું પીવું? ક્યારે પીવું? કેવું પીવું? આ જાણવું પણ આવશ્યક છે. પાણી વધારે પડતું ન પીવું, કે બિલકુલ ઓછું પણ ન પીવું. ભગવાને આપણને તૃષા એ પાણીની આવશ્યકતાનો ખ્યાલ આવે તેટલા માટે જ આપી છે. પાણી શીતળ છે તેથી ગરમીની ઋતુમાં, …
Continue reading જળપાન અને આયુર્વેદ