અજીર્ણ (Ajirna – Indigestion)

આજના સમયની અંદર અજીર્ણ નો રોગ થવો એ ખૂબ જ સામાન્ય વાત છે. શહેરી જીવન શૈલી અને આધુનિક જીવનશૈલી એ તેના મુખ્ય કારણો છે. આજના કાળમાં શારીરિક શ્રમ જ્યારે ખૂબ જ ઓછો થયો છે અને સાથે સાથે સુખ સગવડતાઓ ખૂબ વધી છે અને જીવનશૈલી પણ તદ્દન અનિયમિત થઇ હોય તેવા સ્થિતિમાં પાચનતંત્ર એ પોતાની સ્થિતિ …
Continue reading અજીર્ણ (Ajirna – Indigestion)

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…7

૧. કોઢ – ચામડીનાં કોઈપણ રોગમાં મંજિષ્ઠાદિ ક્વાથ સાથે ખેરસાર એક-એક ગ્રામ લેવો તથા ખેરસાર લગાડવો. ૨. કોલેરા – પુષ્કળ પ્રમાણમાં લીંબુનાં રસ સાથે સંજીવની વટી બે- બે ગોળી આપવી. ૩. ક્ષય (ટી.બી.) – બકરીનું દૂધ, માખણ, ઘી, માંસ, વગેરે ખોરાકમાં લેવાં અને તેના યોગ્ય ઔષધો સાથે લેવાં. ૪. ખરજવું – લીમડાનાં બાફેલાં પાન બાંધ્યાં કરવાં અને લીમડાનો અર્ધો …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…7