ઘરગથ્થુ આરોગ્યના ઉપાયો… 3

૧. આર્તવદોષ – માસિક બરાબર ન આવવું, મોડું આવવું કે થોડું આવવું આ પ્રકારના માસિક ને લગતા સ્ત્રીઓના રોગોમાં કુમારી આસવ એક – એક મોટો ચમચો એટલે કે ૨૦ મિલિ સવારે – સાંજે ગરમ પાણીમાં મેળવીને લેવો. બહારના નાસ્તા બંધ કરીને. સમયસર ઊંઘ લેવી. ૨. આંચકી  –        શુધ્ધ ટંકણખાર ૧થી ૨ ગ્રામ ગરમ પાણીમાં કે …
Continue reading ઘરગથ્થુ આરોગ્યના ઉપાયો… 3

ઘરગથ્થુ આરોગ્યના ઉપાયો… 1

1. અજીર્ણ – હરડેનું તાજું ચૂર્ણ એક ચમચી સવારે – રાત્રે પાણી સાથે લેવું 2. અતિસાર – મળનું અતિસરણ એટલે ઝાડા .ખોરાક બંધ કરી , ખોરાક માં કેવળ છાશ લઈ, એક ચમચી સૂંઠનું ચૂર્ણ બે-બે કલાકે છાશમાં મેળવીને લેતાં રહેવું એમાં જીરું પણ ઊમેરી શકાય. 3. અનિંદ્રા – ભેંશનાં દૂધમાં ગંઠોડા –(પીપરીમૂળ)નું ચૂર્ણ ૧ ચમચી …
Continue reading ઘરગથ્થુ આરોગ્યના ઉપાયો… 1