બસ્તિ કર્મ: આયુર્વેદમાં બસ્તિ શું છે, તેના પ્રકાર, પ્રક્રિયા, ઉપયોગ અને સાવચેતી

આયુર્વેદમાં બસ્તિ કર્મનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. જાણો બસ્તિ કર્મ શું છે, તેના પ્રકારો, પ્રક્રિયા, ઉપયોગ, જરૂરી સાવચેતી અને ક્યારે બસ્તિ યોગ્ય હોઈ શકે.

પંચકર્મ શું છે?

Embed from Getty Images આયુર્વેદ એ “સ્વાસ્થ્ય રક્ષા” અને “રોગોપચાર” નું એક સંપૂર્ણ વિજ્ઞાન છે. તે માત્ર ફાકી,ઊકાળા કે ગોળીઓ દ્વારા થતી ઔષધ ચિકિત્સા જ નથી પણ વમન,વિરેચન,બસ્તિ,નસ્ય શિરોધારા,રકતામોક્ષણ જેવા અગણિત કર્મો દ્વારા થતી રહેલી એક સંપૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. આયુર્વેદમાં બે પ્રકારની ચિકિત્સા પધ્ધતિ બતાવેલ છે. (૧) શમન ચિકિત્સા – એટલે કે માત્ર ઔષધ …
Continue reading પંચકર્મ શું છે?