આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…13

૧. રક્તપિત્ત – પત (વાતરક્ત – લેપ્રસી) – ગળો અને ગરમાળાના ઉકાળામાં દિવેલ આપવું. ૨. પથરી – પાષાણભેદનું ચૂર્ણ ૧-૧ ચમચી સવારે રાત્રે આપવું. ૩. પક્ષાઘાત – બસ્તિમાં, માલિશમાં અને પીવરાવવામાં મહાનારાયણ તેલનો ઉપયોગ કરવો. ૪. પ્રદર – પ્રદરાન્તક લોહ ૧-૧ ગ્રામ ચોખાનાં ઓસામણમાં આપવો. વધુ માહિતી માટે સંપર્ક કરો.. વૈદ્ય નિકુલ પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.) Mobile : +91-98250 …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…13

આમવાત – રુમેટોઇડ આર્થરાઇટીસ માટે આહારનું પથ્યપાલન

(માત્ર ઔષધોથી જ રોગ મટતો નથી તેની સાથે પરેજીનું પાલન કરવાથી જ રોગ મૂળમાંથી મટી શકે છે.) આહાર – • વાસી ખોરાક ન લેવો • મેંદાની વસ્તુઓ ન લેવી, બ્રેડ, બિસ્કીટ, પાઉં તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી. • અથાણાં તથા ખમણ, ઢોકળાં, હાંડવો, ઈડલી, ઢોંસા તેમજ અન્ય આથો લાવીને બનાવવામાં આવતી વસ્તુઓ ન લેવી. • …
Continue reading આમવાત – રુમેટોઇડ આર્થરાઇટીસ માટે આહારનું પથ્યપાલન