કરમિયાં – કૃમિરોગ

કૃમિ એ એક એવી તકલીફ છે કે  કોઈપણ વ્યક્તિ એવું નહીં હોય કે જેને જીવનમાં એકવાર આ તકલીફ થઈ નહીં હોય.ખાસ કરીને નાનાં બાળકોમાં આ તકલીફ અવારનવાર જોવા મળે છે. કારણ કે, બાળપણ એ કફજન્ય અવસ્થા છે અને તેથી તે અવસ્થામાં કફના રોગો થવાની શક્યતાઓ સૌથી વધારે રહે છે. ઉપરાંત, ગળપણ એ બાળકોનો પ્રિય ખોરાક …
Continue reading કરમિયાં – કૃમિરોગ

અજીર્ણ (Ajirna – Indigestion)

આજના સમયની અંદર અજીર્ણ નો રોગ થવો એ ખૂબ જ સામાન્ય વાત છે. શહેરી જીવન શૈલી અને આધુનિક જીવનશૈલી એ તેના મુખ્ય કારણો છે. આજના કાળમાં શારીરિક શ્રમ જ્યારે ખૂબ જ ઓછો થયો છે અને સાથે સાથે સુખ સગવડતાઓ ખૂબ વધી છે અને જીવનશૈલી પણ તદ્દન અનિયમિત થઇ હોય તેવા સ્થિતિમાં પાચનતંત્ર એ પોતાની સ્થિતિ …
Continue reading અજીર્ણ (Ajirna – Indigestion)

એસિડીટી – અમ્લપિત્ત

અમ્લપિત્ત (એસિડીટી) કારણો – – આહાર-વિહારના નિયમોનો ભંગ – માનસિક ટેન્શન – ઉજાગરા – વધારે પડતું તીખું – તળેલું અને ફરસાણ ખાવાની આદત – વાસી ખોરાક – વધારે પડતી એલોપેથીક દવાઓનું સેવન. લક્ષણો – – પેટમાં બળતરા – છાતીમાં બળતરાં થવી – માથું દુઃખવું – ઘણીવાર ગળામાં બળતરાં – ખાટાં-તીખાં ઓડકાર – ઊલટી થવી – …
Continue reading એસિડીટી – અમ્લપિત્ત

સ્વાઇન ફ્લુ ના પ્રતિકાર માટે આયુર્વેદિક સલાહ અને ચિકિત્સા

હાલમાં જ આપણાં દેશના કેટલાક પ્રાંતોમાં મહામારીની જેમ ફેલાયેલા સ્વાઇન ફ્લુ સામે આપ અને આપના પરિવારને કેટલીક બાબતે કાળજી કરીને રક્ષણ આપી શકો છો . – સ્વાઇન ફ્લુ એ મૂળભૂત ફ્લુ નો જ એક ખૂબ ઝડપથી પ્રસરતો અને જીવલેણ પણ બની શકે તે પ્રકારનો ચેપી રોગ છે અને આવા સમયે તેની સામે સાવચેતી રાખવી પણ …
Continue reading સ્વાઇન ફ્લુ ના પ્રતિકાર માટે આયુર્વેદિક સલાહ અને ચિકિત્સા