આ લેખ અન્ય ભાષામાં વાંચો:English: Ajwain: A Tiny Seed with Big Healing Powersहिंदी: अजवाइन इतनी उपयोगी! પ્રસ્તાવના: રસોડાનું આ નાનું બીજ, અજમો (અજવાયન), રસોઈ, મુખવાસ કે ઘરગથ્થુ ઔષધરૂપે અજમો આમ તો આપણે ત્યાં સુપરિચિત છે. તેના તાત્કાલિક સારવારરૂપે તેમજ જૂનાઅને હઠીલા રોગો માટે ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપચાર તરીકે ખૂબ ઉપયોગી છે. તાત્કાલિક અને દીર્ધકાલીન રોગોમાં …
Continue reading અજમો આટલો બધો ઉપયોગી !