શરદ ઋતુમાં આયુર્વેદ પિત્તના પ્રકોપને ધ્યાનમાં રાખીને હળવો અને પિત્તને અનુકૂળ આહાર, નિયમિત ઊંઘ અને સંતુલિત દૈનિક જીવનશૈલીનું મહત્વ સમજાવે છે.
Tag:ઋતુચર્યા
અષાઢ મહિને આદું ખાય, તેને ત્યારે રોગ ન થાય — આયુર્વેદ શું કહે છે?
અષાઢ અને શ્રાવણમાં પાચનશક્તિ નબળી પડવાની અને વાતદોષ પ્રકોપવાની શક્યતા રહે છે. આયુર્વેદમાં આદુંને દીપન-પાચન ગુણવાળું દ્રવ્ય માનવામાં આવ્યું છે. જાણો ચોમાસામાં આદુંનું મહત્વ અને તેનો યોગ્ય ઉપયોગ.
સ્વસ્થ સમાજ માટે આયુર્વેદ: વ્યક્તિથી સમગ્ર સમાજ સુધી સ્વાસ્થ્યની સંસ્કૃતિ
શું માત્ર બીમારી થયા પછી સારી સારવાર મળવી એટલે સ્વસ્થ સમાજ? આ લેખ અન્ય ભાષામાં વાંચો: English: Ayurveda for a Healthy Society: A Culture of Health from the Individual to Society हिंदी: स्वस्थ समाज के लिए आयुर्वेद: व्यक्ति से समग्र समाज तक स्वास्थ्य की संस्कृति સ્વસ્થ સમાજની કલ્પના કરીએ ત્યારે આપણા મનમાં સામાન્ય રીતે સારી …
Continue reading સ્વસ્થ સમાજ માટે આયુર્વેદ: વ્યક્તિથી સમગ્ર સમાજ સુધી સ્વાસ્થ્યની સંસ્કૃતિ
આયુર્વેદ અને પર્યાવરણ: સ્વસ્થ જીવન માટે પ્રકૃતિ સાથેનું સંતુલન
તમે જે પર્યાવરણમાં જીવો છો, તેની સાથે તમારું જીવન કેટલું સુસંગત છે? આ લેખ અન્ય ભાષામાં વાંચો: English: Ayurveda and Environment: Balance with Nature for a Healthy Life हिंदी: आयुर्वेद और पर्यावरण: स्वस्थ जीवन के लिए प्रकृति के साथ संतुलन માનવ શરીર પ્રકૃતિથી અલગ નથી. આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ, જે પાણી પીએ છીએ, …
Continue reading આયુર્વેદ અને પર્યાવરણ: સ્વસ્થ જીવન માટે પ્રકૃતિ સાથેનું સંતુલન
જળપાન અને આયુર્વેદ
જળ એ જ જીવન છે, અને તે જીવન ટકાવવા માટે અતિ અનિવાર્ય છે. પાણી કેટલું પીવું? ક્યારે પીવું? કેવું પીવું? આ જાણવું પણ આવશ્યક છે. પાણી વધારે પડતું ન પીવું, કે બિલકુલ ઓછું પણ ન પીવું. ભગવાને આપણને તૃષા એ પાણીની આવશ્યકતાનો ખ્યાલ આવે તેટલા માટે જ આપી છે. પાણી શીતળ છે તેથી ગરમીની ઋતુમાં, …
Continue reading જળપાન અને આયુર્વેદ
શિયાળાના આગમનની સાથે ધ્યાન રાખવાની બાબતો
જય ધન્વન્તરિ ! ધનવંતરિ ત્રયોદશી (ધનતેરસ)ની આપને સ્વાસ્થ્યમય હાર્દિક શુભકામનાઓ ! આયુર્વેદ ટિપ્સ – ❄કાશ્મીરમાં થયેલ ભારે હિમવર્ષાને કારણે અચાનક જ શરૂ થયેલ ઠંડીના કારણે શરદી/ઉધરસ/શ્વાસ/એલર્જી તેમજ આમવાત/સંધિવાત/સાંધાની તકલીફવાળાને તેમજ બાળકો અને વૃદ્ધોએ નીચેની બાબતોનું ધ્યાન રાખવું. ☸ જેને શરદી વગેરે તકલીફો છે તેમને અત્યારે તાત્કાલિક જ અસર દેખાશે, જેના પગલે આપે ગરમ કપડાં, ટોપી, મફલર …
Continue reading શિયાળાના આગમનની સાથે ધ્યાન રાખવાની બાબતો