અર્જુન ચૂર્ણ

હ્રદયરોગ, અસ્થિભંગ, અને મેદવૃધ્ધિ માટે અસરકારક ઔષધ – અર્જુન ચૂર્ણ યોજના – અર્જુનના વૃક્ષ ઉપરથી કે ગાંધીને ત્યાંથી ખરીદી લાવી અર્જુન (સાજડ કે સાદડ) ની છાલ બારીક ખાંડવી અને તેનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવીને સ્વચ્છ બોટલમાં ભરી દેવી. સેવનવિધિ – એક થી દસ ગ્રામ સુધી દિવસમાં બેત્રણ વખત દૂધ સાથે લઈ શકાય તે લેવાની સૌથી સારી …
Continue reading અર્જુન ચૂર્ણ

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…18

૧. મૂઢમાર – રસવંતીનો લેપ કરવો અથવા લાક્ષાદિ ગૂગળ ૪-૪ ગોળી ચાવીને પાણી સાથે સવારે –રાત્રે પાણીમાં લેવી. ૨. મૂત્રાશયનો રોગ – દૂધ સાથે સવારે – સાંજે ૧ થી ૨ ગ્રામ શિલાજિત લેવું. ૩. મંદાગ્નિ  – આદુનો રસ  આપવો. ૪. મેદવૃદ્ધિ – મધ અને પાણીનો પ્રયોગ કરવો. વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — મૂઢમાર, મૂત્રાશયનો રોગ, …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…18