🌐 આ લેખ અન્ય ભાષામાં વાંચો:English: Diet for Over Weight (Loosing Fat)हिंदी: वजन घटाने (चर्बी घटाने) के लिए आहार – દિવસે ન સૂવું, મોડા ન ઉઠવું. ઉજાગરાં ન કરવાં અને ઊંઘ ઓછી લેવી. – ખોરાક ઓછો લેવો, હળવો લેવો અને લૂખો લેવો. – શારીરિક અને માનસિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું. – ચિંતા કરવી. – ઝડપથી ચાલવું, …
Continue reading વજન ઘટાડવા માટે (ચરબી ઘટાડવા)ની આયુર્વેદ દ્રષ્ટિએ પરેજી…
અજમો આટલો બધો ઉપયોગી !
🌐 આ લેખ અન્ય ભાષામાં વાંચો:English: Ajwain: A Tiny Seed with Big Healing Powersहिंदी: अजवाइन इतनी उपयोगी! પ્રસ્તાવના: રસોડાનું આ નાનું બીજ — અજમો (અજવાયન) — રસોઈ, મુખવાસ કે ઘરગથ્થુ ઔષધરૂપે અજમો આમ તો આપણે ત્યાં સુપરિચિત છે. તેના તાત્કાલિક સારવારરૂપે તેમજ જૂનાઅને હઠીલા રોગો માટે ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપચાર તરીકે ખૂબ ઉપયોગી છે. તાત્કાલિક …
Continue reading અજમો આટલો બધો ઉપયોગી !
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…14
૧. પ્રમેહ – (ડાયાબિટીસ) – આંમળા, હળદર, અને ગળોનું ચૂર્ણ પાંચ-પાંચ ગ્રામ સવારે – રાત્રે પાણીમાં લેવું. ૨. પાયોરિયા – ત્રિફ્ળા ગૂગળ બે- બે ગોળી ચાવી ને પાણીમાં લેવી. દશનસંસ્કાર ચૂર્ણ નું દંતમંજન કરવું અને જાત્યાદિ તેલ અથવા ઈરિમેદાદિ તેલનાં કોગળાં કરવાં. ૩. પાર્શ્વશૂળ (પડખામાં દુઃખાવો) – પુષ્કરમૂળ ચૂર્ણ મધમાં એક થી બે ગ્રામ આપવું અને શેક કરવો. …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…14
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…13
૧. રક્તપિત્ત – પત (વાતરક્ત – લેપ્રસી) – ગળો અને ગરમાળાના ઉકાળામાં દિવેલ આપવું. ૨. પથરી – પાષાણભેદનું ચૂર્ણ ૧-૧ ચમચી સવારે રાત્રે આપવું. ૩. પક્ષાઘાત – બસ્તિમાં, માલિશમાં અને પીવરાવવામાં મહાનારાયણ તેલનો ઉપયોગ કરવો. ૪. પ્રદર – પ્રદરાન્તક લોહ ૧-૧ ગ્રામ ચોખાનાં ઓસામણમાં આપવો. વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — રક્તપિત્ત, પથરી, પક્ષાઘાત અને પ્રદર માટે ઘરગથ્થુ ઉપાય રક્તપિત્ત …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…13
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…12
૧. દાંત આવવા – દંતોદ્ભેદાન્તક રસ ૧-૧ ગોળી મધમાં આપવી. બાળકનાં મસુડાં પર લીંડીપીપર અને આમળાનું બારીક ચૂર્ણ મધમાં મેળવી હળવે હાથે ઘસવું. ૨. નસકોરી – ફટકડીનું પાણી કરી નાકમાં ટીપાં નાખવાં અથવા દૂધનાં ટીપાં પાડવાં અને અરડૂસીનાં પાનનો અર્ધો કપ રસ વારંવાર આપવો. ૩. નામર્દાઈ – નપુંસકતાના રોગમાં શ્રી ગોપાલ તેલની માલિશ લિંગ ઉપર કરવી અને …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…12
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…11
૧. તૃષા (ખૂબ જ તરસ લાગતી રહે ) – જૂની ઈંટને ગરમ કરીને છમકારીને ઠંડુ કરેલું પાણી પાવું. ૨. દંતરોગ – હિંગ અને સિંધવ મેળવેલ તલતેલના કોગળા ભરવા અથવા તેનું પોતું દાઢ કે દાંત ઉપર મૂકી રાખવું. ૩. દાઝવું – રાળનો મલમ લગાડવો અથવા કુંવારપાઠાનો રસ લગાડવો. ૪. દાદર – કુંવાડિયાનાં બી લીંબુનાં રસમાં વાટીને …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…11
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…10
૧. જવર(તાવ) – આયુર્વેદ દ્રષ્ટિએ તાવ હોય ત્યાં સુધી લંઘન ( હળવો ખોરાક અથવા બિલકુલ ઉપવાસ) કરાવવાં અને કરિયાતું નો ઊકાળો આપતાં રહેવું. ૨. જીર્ણજવર – ખૂબ જ જૂના તાવમાં ગાયનાં દૂધમાં ગળો સત્વ એક ગ્રામ દિવસમાં ત્રણ વખત આપવું. ૩. ઝેર – કોઈપણ પ્રકારનાં ઝેરમાં ઘી સાથે શિરીષ(સરસડો)નાં બીનું ચૂર્ણ ૧–૨ ગ્રામ વારંવાર આપવું. …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…10
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…9
૧. ગૂમડાં – લીમડાનાં સૂકાં પાન બાળી, તેની રાખ લીંબોળીનાં તેલમાં મિક્સ કરીને લગાડવી. લીમડાનો રસ પણ પીવડાવવો. ૨. ગેસ – શિવાક્ષાર પાચન ચૂર્ણ ૨ થી ૪ ગ્રામ પાણી સાથે દિવસમાં બે વખત લેવું. ૩. ગોળો – તલતેલમાં પકાવેલું લસણ ખાવા આપવું. પેટ પર દિવેલ ચોળી, વરાળીયો શેક કરવો. ૪. ચામડીનારોગ – ચામડીના તમામ રોગોમાં …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…9
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…8
૧. ખીલ – લોધર, ધાણા, સરસવ અને વજનો લેપ લીમડાના રસમાં દિવસે કરવો. ૨. ખૂજલી – સરસવ તેલની માલિશ કરવી અને તમામ ખટાશ બંધ કરવી. ૩. ગ્રહણી – કેવળ છાશ ઊપર રહીને (છાશ વટી કરીને) છાશ સાથે પંચામૃત પર્પટી અર્ધો ગ્રામ સવારે – સાંજે લેવી. ૪. ગાંડપણ – જૂનાં ઘીમાં પકાવેલ બ્રાહ્મીઘૃત આપવું ને ખોરાકમાં ગાયનું ખૂબ જૂનું ઘી …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…8
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…7
૧. કોઢ – ચામડીનાં કોઈપણ રોગમાં મંજિષ્ઠાદિ ક્વાથ સાથે ખેરસાર એક-એક ગ્રામ લેવો તથા ખેરસાર લગાડવો. ૨. કોલેરા – પુષ્કળ પ્રમાણમાં લીંબુનાં રસ સાથે સંજીવની વટી બે- બે ગોળી આપવી. ૩. ક્ષય (ટી.બી.) – બકરીનું દૂધ, માખણ, ઘી, માંસ, વગેરે ખોરાકમાં લેવાં અને તેના યોગ્ય ઔષધો સાથે લેવાં. ૪. ખરજવું – લીમડાનાં બાફેલાં પાન બાંધ્યાં કરવાં અને લીમડાનો અર્ધો …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…7