અડદ પૌષ્ટિક અને બળવર્ધક કઠોળ છે, પરંતુ તેની ગુરુતા તેને સૌ માટે સમાન રીતે અનુકૂળ બનાવતી નથી. શિયાળામાં અડદ અને અડદિયાપાકનો યોગ્ય ઉપયોગ જાણો.
Tag:જઠરાગ્નિ
મરી વિષે જાણવા જેવું
મરી માત્ર રસોડાનો મસાલો નથી, પરંતુ આયુર્વેદમાં દીપન, કફપ્રશમન અને શૂલપ્રશમન માટે મહત્વ ધરાવતું તીક્ષ્ણ-ઉષ્ણ દ્રવ્ય છે. તેના ગુણ, ઘરગથ્થુ ઉપયોગ, શાસ્ત્રીય યોગો અને સલામતી સમજીએ.