મેથીમાં આટલા બધા ગુણ! — આયુર્વેદની દૃષ્ટિએ મેથીના ગુણ, ઉપયોગ અને સાવચેતી

મેથી માત્ર રસોડાનો મસાલો નથી. ભાવપ્રકાશ નિઘણ્ટુમાં વર્ણવાયેલા તેના દીપન, વાતશમન અને કફઘ્ન ગુણો, રોજિંદા ઉપયોગ અને જરૂરી સાવચેતીને સરળ ગુજરાતીમાં સમજીએ.