આ લેખ અન્ય ભાષામાં વાંચો:English: Does and Don’ts in Rhinitis, Cough and Asthmaहिंदी: सर्दी, जुकाम और श्वास रोग में परहेज સૂંઠનો ટૂકડો નાંખીને ઉકાળેલું પાણી જ પીવું. ગરમ અને હળવો ખોરાક લેવો. રીંગણ, સરગવો, લસણ આદું, મેથી, મગ, મધ, દાળ-ભાત, ખાખરાં, બાજરી, મગ/ચોખાનાં પાપડ, કઢી વગેરે લેવું. દૂધ, દહીં, ઘી, બરફ. મેંદાની વસ્તુઓ, ફ્રીજની વસ્તુઓ, બેકરીની વસ્તુઓ બંધ કરવી. ફળો અને મિઠાઇઓ ન લેવી. છાતી અને માથા પર શેક કરવો. નસ્ય ક્રિયા કરાવવી. મુખ્ય મુદ્દા શરદી, ઉધરસ અને દમમાં સૂંઠ નાખી ઉકાળેલું પાણી પીવું અને તાજો, હળવો, ગરમ ખોરાક લેવો. દૂધ, દહીં, બરફ, મેંદો, બેકરી અને ફ્રોઝન …
Continue reading શરદી – ઉધરસ અને શ્વાસના રોગોની પરેજી – આયુર્વેદની દ્રષ્ટિએ
વજન ઘટાડવા માટે (ચરબી ઘટાડવા)ની આયુર્વેદ દ્રષ્ટિએ પરેજી…
આ લેખ અન્ય ભાષામાં વાંચો:English: Diet for Over Weight (Loosing Fat)हिंदी: वजन घटाने (चर्बी घटाने) के लिए आहार – દિવસે ન સૂવું, મોડા ન ઉઠવું. ઉજાગરાં ન કરવાં અને ઊંઘ ઓછી લેવી. – ખોરાક ઓછો લેવો, હળવો લેવો અને લૂખો લેવો. – શારીરિક અને માનસિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું. – ચિંતા કરવી. – ઝડપથી ચાલવું, દોડવું, …
Continue reading વજન ઘટાડવા માટે (ચરબી ઘટાડવા)ની આયુર્વેદ દ્રષ્ટિએ પરેજી…
અજમો આટલો બધો ઉપયોગી !
આ લેખ અન્ય ભાષામાં વાંચો:English: Ajwain: A Tiny Seed with Big Healing Powersहिंदी: अजवाइन इतनी उपयोगी! પ્રસ્તાવના: રસોડાનું આ નાનું બીજ, અજમો (અજવાયન), રસોઈ, મુખવાસ કે ઘરગથ્થુ ઔષધરૂપે અજમો આમ તો આપણે ત્યાં સુપરિચિત છે. તેના તાત્કાલિક સારવારરૂપે તેમજ જૂનાઅને હઠીલા રોગો માટે ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપચાર તરીકે ખૂબ ઉપયોગી છે. તાત્કાલિક અને દીર્ધકાલીન રોગોમાં …
Continue reading અજમો આટલો બધો ઉપયોગી !
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…14
૧. પ્રમેહ – (ડાયાબિટીસ) – આંમળા, હળદર, અને ગળોનું ચૂર્ણ વૈદ્યની સલાહ પ્રમાણે સવારે – રાત્રે પાણીમાં લેવું. ૨. પાયોરિયા – ત્રિફ્ળા ગૂગળ વૈદ્યની સલાહ પ્રમાણે ચાવી ને પાણીમાં લેવી. દશનસંસ્કાર ચૂર્ણ નું દંતમંજન કરવું અને જાત્યાદિ તેલ અથવા ઈરિમેદાદિ તેલનાં કોગળાં કરવાં. ૩. પાર્શ્વશૂળ (પડખામાં દુઃખાવો) – પુષ્કરમૂળ ચૂર્ણ મધમાં વૈદ્યની સલાહ પ્રમાણે આપવું અને શેક કરવો. …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…14
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…13
૧. રક્તપિત્ત – પત (વાતરક્ત – લેપ્રસી) – ગળો અને ગરમાળાના ઉકાળામાં દિવેલ આપવું. ૨. પથરી – પાષાણભેદનું ચૂર્ણ વૈદ્યની સલાહ પ્રમાણે સવારે રાત્રે આપવું. ૩. પક્ષાઘાત – બસ્તિમાં, માલિશમાં અને પીવરાવવામાં મહાનારાયણ તેલનો ઉપયોગ કરવો. ૪. પ્રદર – પ્રદરાન્તક લોહ વૈદ્યની સલાહ પ્રમાણે ચોખાનાં ઓસામણમાં આપવો. વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ), રક્તપિત્ત, પથરી, પક્ષાઘાત અને પ્રદર માટે ઘરગથ્થુ ઉપાય …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…13
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…12
૧. દાંત આવવા – દંતોદ્ભેદાન્તક રસ વૈદ્યની સલાહ પ્રમાણે મધમાં આપવી. બાળકનાં મસુડાં પર લીંડીપીપર અને આમળાનું બારીક ચૂર્ણ મધમાં મેળવી હળવે હાથે ઘસવું. ૨. નસકોરી – ફટકડીનું પાણી કરી નાકમાં ટીપાં નાખવાં અથવા દૂધનાં ટીપાં પાડવાં અને અરડૂસીનાં પાનનો અર્ધો કપ રસ વારંવાર આપવો. ૩. નામર્દાઈ – નપુંસકતાના રોગમાં શ્રી ગોપાલ તેલની માલિશ લિંગ ઉપર કરવી …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…12
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…11
૧. તૃષા (ખૂબ જ તરસ લાગતી રહે ) – જૂની ઈંટને ગરમ કરીને છમકારીને ઠંડુ કરેલું પાણી પાવું. ૨. દંતરોગ – હિંગ અને સિંધવ મેળવેલ તલતેલના કોગળા ભરવા અથવા તેનું પોતું દાઢ કે દાંત ઉપર મૂકી રાખવું. ૩. દાઝવું – રાળનો મલમ લગાડવો અથવા કુંવારપાઠાનો રસ લગાડવો. ૪. દાદર – કુંવાડિયાનાં બી લીંબુનાં રસમાં વાટીને …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…11
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…10
૧. જવર(તાવ) – આયુર્વેદ દ્રષ્ટિએ તાવ હોય ત્યાં સુધી લંઘન ( હળવો ખોરાક અથવા બિલકુલ ઉપવાસ) કરાવવાં અને કરિયાતું નો ઊકાળો આપતાં રહેવું. ૨. જીર્ણજવર – ખૂબ જ જૂના તાવમાં ગાયનાં દૂધમાં ગળો સત્વ વૈદ્યની સલાહ પ્રમાણે દિવસમાં ત્રણ વખત આપવું. ૩. ઝેર – કોઈપણ પ્રકારનાં ઝેરમાં ઘી સાથે શિરીષ(સરસડો)નાં બીનું ચૂર્ણ વૈદ્યની સલાહ પ્રમાણે …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…10
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…9
૧. ગૂમડાં – લીમડાનાં સૂકાં પાન બાળી, તેની રાખ લીંબોળીનાં તેલમાં મિક્સ કરીને લગાડવી. લીમડાનો રસ પણ પીવડાવવો. ૨. ગેસ – શિવાક્ષાર પાચન ચૂર્ણ વૈદ્યની સલાહ પ્રમાણે પાણી સાથે દિવસમાં બે વખત લેવું. ૩. ગોળો – તલતેલમાં પકાવેલું લસણ ખાવા આપવું. પેટ પર દિવેલ ચોળી, વરાળીયો શેક કરવો. ૪. ચામડીનારોગ – ચામડીના તમામ રોગોમાં લીમડો …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…9
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…8
૧. ખીલ – લોધર, ધાણા, સરસવ અને વજનો લેપ લીમડાના રસમાં દિવસે કરવો. ૨. ખૂજલી – સરસવ તેલની માલિશ કરવી અને તમામ ખટાશ બંધ કરવી. ૩. ગ્રહણી – કેવળ છાશ ઊપર રહીને (છાશ વટી કરીને) છાશ સાથે પંચામૃત પર્પટી વૈદ્યની સલાહ પ્રમાણે સવારે – સાંજે લેવી. ૪. ગાંડપણ – જૂનાં ઘીમાં પકાવેલ બ્રાહ્મીઘૃત આપવું ને ખોરાકમાં ગાયનું ખૂબ જૂનું …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…8