આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…25

Ayurveda Tips gujarati

૧. સોજા – સાટોડીનો ઉકાળો આપવો અને રોજા ઉપર રસવંતીનો લેપ માત્ર દિવસે જ કરવો.

૨. હરસ – છાશ સાથે હંમેશા હરડે લેવાની રાખવી અને સૂરણ વધુ ખાવું. કબજિયાત ન થાય તેનું ધ્યાન રાખવું.

૩. હૃદયરોગ – અર્જુનના ચૂર્ણની રાબ કે ખીર હંમેશા લેવાનું રાખવું અથવા અર્જુનારિષ્ટ લેવું.

૪. હેડકી – ગોળના પાણીમાં સૂંઠનું બારીક ચૂર્ણ મેળવી તે એક – બે ચમચી પાવું અને તેનાં જ ચાર – છ ટીપાં નાકમાં નાખવાં.


વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — સોજા, હરસ, હૃદયરોગ અને હેડકી માટે ઘરગથ્થુ ઉપાય

સોજા માટે શું ઉપાય છે?

સાટોડીનો ઉકાળો આપવો અને સોજા પર દિવસે જ રસવંતીનો લેપ કરવો.

હરસ (પાઈલ્સ) માટે શું કરવું?

છાશ સાથે નિયમિત હરડે લેવી અને સૂરણ વધુ ખાવું; સાથે કબજિયાત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

હૃદયરોગમાં આયુર્વેદ પ્રમાણે શું લેવું?

અર્જુનના ચૂર્ણની રાબ કે ખીર નિયમિત લેવી અથવા અર્જુનારિષ્ટ લેવાની સલાહ અપાય છે, પરંતુ હૃદયરોગ ગંભીર સ્થિતિ હોવાથી નિષ્ણાત ડોક્ટરની સારવાર સાથે જ આ ઉપાય કરવા.

હેડકી (હિચકી) બંધ ન થાય તો શું કરવું?

ગોળના પાણીમાં સૂંઠનું બારીક ચૂર્ણ મેળવી ૧-૨ ચમચી પીવડાવવું અને તેના જ ૪-૬ ટીપાં નાકમાં નાખવાં.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.

Keep Reading

PreviousNext