🌐 આ લેખ અન્ય ભાષામાં વાંચો:
English: Ayurveda Tips – 24
हिंदी: कुछ घरेलु नुस्खे – आयुर्वेद से (24)
૧. શ્વાસ – ભારંગ્યાદિ કવાથ લાંબો સમય લેતાં રહેવું.
૨. સર્પ વિષ – પીપળનાં પાન કાનમાં નાખવાનો પ્રયોગ કરવો.
૩. સસણી – તમાકુનાં પાનના ડીંટા બાળીને તેનુ ચપટીvચૂર્ણ દિવસમાં ત્રણ વખત મધ સાથે આપવું.
૪. સદ્યવ્રણ – હળદર, હરડે કે જેઠીમધનું બારીક ચૂર્ણ ઘા પર દાબી દઈ પાટો બાંધવો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — શ્વાસ, સર્પ વિષ, સસણી અને સદ્યવ્રણ માટે ઘરગથ્થુ ઉપાય
શ્વાસ (દમ/શ્વાસની તકલીફ) માટે શું ઉપાય છે?
ભારંગ્યાદિ કવાથ લાંબા સમય સુધી લેવાની સલાહ અપાય છે.
સાપ કરડે તો શું કરવું?
પરંપરાગત રીતે પીપળના પાન કાનમાં નાખવાનો પ્રયોગ કરવામાં આવે છે, પરંતુ સર્પદંશ એક જીવલેણ કટોકટી છે — ઘરગથ્થુ ઉપાય પર આધાર રાખ્યા વિના તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવું જ સૌથી અગત્યનું છે.
સસણી (ઉધરસ સાથે શ્વાસમાં અવાજ) માટે શું કરવું?
તમાકુના પાનના ડીંટા બાળીને તેનું ચપટી ચૂર્ણ દિવસમાં ત્રણ વખત મધ સાથે આપવાની સલાહ અપાય છે.
સદ્યવ્રણ (તાજો ઘા) માટે શું ઉપાય છે?
હળદર, હરડે કે જેઠીમધનું બારીક ચૂર્ણ ઘા પર દબાવીને પાટો બાંધવાની સલાહ અપાય છે.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps