આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…22

૧. વાળો – સાચી હિંગનો લેપ વાળા ઉપર કરવો અને હિંગનું ચૂર્ણ એક એક ગ્રામ સવારે – રાત્રે પાણી સાથે પીવું.

૨. વાતરોગ – વાયુના એંશી પ્રકારનાં રોગોમાં તલતેલમાં કકડાવેલું લસણ શકય તેટલું વધુ રોજ ખાવું. અને આમવાત સિવાયના વાયુના રોગોમાં તે તેલ વડે માલિશ કરવી.

૩. વીંછીવિષ – નિર્મળીનું બી ઘસીને ચોપડવું અથવા ડંશ ઉપર બી ચોંટાડવું.

૪. સ્ત્રી-વંધ્યત્વ – સાચું નાગકેસર રોજ ચમચી ફલઘૃત સાથે એક એક ગ્રામ સવારે – સાંજે લેવું.


વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — વાળો, વાતરોગ, વીંછીવિષ અને સ્ત્રી-વંધ્યત્વ માટે ઘરગથ્થુ ઉપાય

વાળો (ફાઇલેરિયા/હર્નિયા પ્રકારની ગાંઠ) માટે શું ઉપાય છે?

સાચી હિંગનો લેપ કરવો અને હિંગનું ચૂર્ણ ૧-૧ ગ્રામ સવારે-રાત્રે પાણી સાથે લેવું.

વાતરોગ (વાયુના રોગો) માટે શું કરવું?

તલતેલમાં કકડાવેલું લસણ રોજ શક્ય તેટલું વધુ ખાવું; આમવાત સિવાયના વાયુના રોગોમાં તે તેલથી માલિશ કરવી.

વીંછી કરડે તો શું કરવું?

નિર્મળીનું બી ઘસીને અથવા ડંખ પર ચોંટાડીને લગાડી શકાય, પરંતુ વીંછી કરડ્યા પછી તાત્કાલિક નજીકના દવાખાનામાં જવું સૌથી અગત્યનું છે.

સ્ત્રી-વંધ્યત્વ માટે શું ઉપાય છે?

સાચું નાગકેસર રોજ ફલઘૃત સાથે ૧-૧ ગ્રામ સવારે-સાંજે લેવાની સલાહ અપાય છે; વંધ્યત્વના મૂળ કારણનું નિદાન કરાવવા માટે નિષ્ણાત વૈદ્યની સલાહ લેવી જરૂરી છે.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.

Keep Reading

PreviousNext