૧. શ્વાસ – ભારંગ્યાદિ કવાથ લાંબો સમય લેતાં રહેવું. ૨. સર્પ વિષ – પીપળનાં પાન કાનમાં નાખવાનો પ્રયોગ કરવો. ૩. સસણી – બાળકોમાં દમ કે સસણીનું નિદાન અને સારવાર ડૉક્ટર પાસે જ કરાવવાં; ડૉક્ટરની સલાહ વગર કોઈ ઘરેલુ ઉપાય ન આપવો. ૪. સદ્યવ્રણ – હળદર, હરડે કે જેઠીમધનું બારીક ચૂર્ણ ઘા પર દાબી દઈ પાટો …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…24