रास्ना वातहराणाम् (चरक सूत्रस्थान – २५) વાયુને હરવામાં રાસ્ના શ્રેષ્ઠ છે. આજકાલ વાયુના રોગોની ભરમાર છે, પ્રત્યેક ઘરમાં એક વ્યક્તિ તો એવી નિકળે જ કે જેનેવાયુના એંશી પ્રકારમાંથી કોઇ ને કોઇએ એક રોગ તો હોય જ. અને સૌથી મોટા પડકાર રૂપ જો કોઇ હોય તો તે સાંધાનો દુઃખાવો. એલોપેથીક ચિકિત્સા પદ્ધતિ માટે તે જેટલો પડકાર …
Continue reading રાસ્ના (Pluchea Lanceolata)
Category:ઔષધિઓ અને જડીબુટ્ટીઓ
વિવિધ ઔષધીય જડીબુટ્ટીઓ, વનસ્પતિઓ અને આયુર્વેદિક ઔષધિઓના ગુણ, પરંપરાગત ઉપયોગ અને આરોગ્ય સાથે સંબંધિત માહિતી અહીં મળશે.
દેવદાર (Cedrus Deodara)
દેવોનો પ્રદેશ એટલે હિમાચલ પ્રદેશ – હિમાલય પ્રદેશમાં થતું આ દેવોની જેમ જ ભદ્ર જણાતું, દેવોની ઊંચાઇની જેમ ૨૦૦-૨૫૦ ફૂટ ની ઊંચાઇ સુધી પહોંચનાર આ દેવદાર એ દિવ્ય છે. ભદ્રદારું એ તેની કલ્યાણકારકતા – શ્રેષ્ઠતાનો નિર્દેશ કરે છે. શંકુ આકારનું ઉપરથી દેખાતું આ ૨૦૦-૨૫૦ ફૂટ ઊંચું વૃક્ષ એ ભવ્ય અને સુંદર દેખાય છે. ત્રીસ – …
Continue reading દેવદાર (Cedrus Deodara)
You must be logged in to post a comment.