રસોડાનું ઔષધ હિંગ

શૂળ – શરીરમાં ક્યાંય પણ આંતરબાહ્ય શૂળ નીકળતું હોય તેમાં હિંગ પિવરાવવી અને ઉપર લેપ કરવો. જેમ કે, દાઢમાં દુખતુ હોય તો દાઢમાં પોતું મૂકવું અને ગાલ ઉપર ચોપડવી. પેટમાં દુખતુ હોય તો હિંગને દિવેલમાં ગરમ કરી પેટ પર ચોળવી અને હિંગની કે હિંગાષ્ટકની ફાંકી આપવી. ગામડામાં ઉદરશૂળના ભયંકર દુખાવામાં ઘોડા કે ગધેડાની લાદના રસમાં …
Continue reading રસોડાનું ઔષધ હિંગ

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…4

૧. ઉધરસ – ભોરીંગણીનો ઊકાળો બનાવીને ત્યારબાદ ઠરે ત્યારે મધ મેળવીને પીવાનું રાખવું. ૨. ઊનવા – ઘી, સાકર અને એલચીના ચૂર્ણ સાથે ચંદ્રકલા રસ એક ગોળી દિવસમાં ત્રણ – ચાર વખત ચટાડવો. જેથી પેશાબમાં થતી બળતરાં – ઊનવામાં ફાયદો થશે. ૩. ઊરઃક્ષત – છાતીમાં ચાંદું પડવાથી કફ સાથે લોહી પડતું હોય અને છાતીમાં દુખતું હોય …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…4