એલચી — માત્ર મુખવાસ કે એક ઔષધીય દ્રવ્ય?

એલચી માત્ર સુગંધિત મુખવાસ નથી. આયુર્વેદમાં તેના મુખશોધન, દીપન, પાચન અને કફશામક ગુણોને કારણે વિશેષ સ્થાન છે. જાણો એલચીના પરંપરાગત ઉપયોગ, ફાયદા અને જરૂરી સાવચેતી.