એસિડીટી – અમ્લપિત્ત

🌐 આ લેખ અન્ય ભાષામાં વાંચો:English: Acidity (Amlapitta): Causes, Symptoms and Treatmentहिंदी: एसिडिटी (अम्लपित्त) અમ્લપિત્ત (એસિડીટી) કારણો – – આહાર-વિહારના નિયમોનો ભંગ – માનસિક ટેન્શન – ઉજાગરા – વધારે પડતું તીખું – તળેલું અને ફરસાણ ખાવાની આદત – વાસી ખોરાક – વધારે પડતી એલોપેથીક દવાઓનું સેવન. લક્ષણો – – પેટમાં બળતરા – છાતીમાં બળતરાં થવી …
Continue reading એસિડીટી – અમ્લપિત્ત

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…18

૧. મૂઢમાર – રસવંતીનો લેપ કરવો અથવા લાક્ષાદિ ગૂગળ ૪-૪ ગોળી ચાવીને પાણી સાથે સવારે –રાત્રે પાણીમાં લેવી. ૨. મૂત્રાશયનો રોગ – દૂધ સાથે સવારે – સાંજે ૧ થી ૨ ગ્રામ શિલાજિત લેવું. ૩. મંદાગ્નિ  – આદુનો રસ  આપવો. ૪. મેદવૃદ્ધિ – મધ અને પાણીનો પ્રયોગ કરવો. વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — મૂઢમાર, મૂત્રાશયનો રોગ, …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…18

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…17

૧. ચક્કર – ધમાસાના ઊકાળામાં ઘી મેળવીને લેવું અથવા ધમાસા ઘનવટી ૪-૪ ગોળી સવાર – રાત્રે લેવી અથવા ધમાસા ઘૃત ૧-૧ ચમચી સવારે – રાત્રે ગંઠોડાવાળા દૂધ સાથે લેવુ. ૨. મરડો – ગરમ પાણી સાથે દિવેલ એક ચમચી સવારે – રાત્રે લેવું. છાશ સાથે હરડે ચૂર્ણ સવારે – રાત્રે એક – એક ચમચી લેવું. ૩. …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…17

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…16

૧. બહેરાશ – બાલબિલ્વાદિ તેલનાં ૪-૬ ટીપાં કાનમાં રાત્રે નાખવાં. રાસ્નાદિ ગૂગળ ૪-૪ ગોળી સવારે – રાત્રે ચાવીને પાણી સાથે લેવી. ૨. બાળરોગ – અતિવિષની કળી નો ઘસારો રોજ આપવો અથવા બાલચાતુર્ભદ્ર ચૂર્ણ એક અથવા અર્ધો  ગ્રામ (નાના બાળકોને કેવળ ચપટી) સવારે – રાત્રે મધમાં ચટાડવું. અથવા બાલચાતુર્ભદ્ર સીરપ 5 થી 10 મિલિ દિવસમાં બે …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…16

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…15

૧. પ્લુરસી  – શ્રૃંગભસ્મ અર્ધો ગ્રામ દિવસમાં ત્રણ વખત મધ સાથે ચટાડવી તથા તેનો ગરમ લેપ પડખામાં કરવો. ૨. ફ્લૂ – આદું અને તુલસીના રસમાં ત્રિભુવનકીર્તિ રસ ૧-૧ ગોળી આપવી. ઉપવાસ કરવા જોઇએ. પાણી ઉકાળેલું જ લેવું. ૩. બરોળ – બરોળ (પ્લીહા) વધેલ હોય તેમાં પા – અર્ધો ગ્રામ લીંડીપીપરનું ચૂર્ણ મધમાં કે દૂધમાં આપવું. …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…15

કબજિયાત માટે આહાર – વિહારની પરેજી

કબજિયાત ના દર્દીઓએ નીચે મુજબ આહાર અને વિહારની પરેજી રાખવી આવશ્યક છે. નીચેનામાંથી માફક આહાર લેવો :- અજમા, અડદ, અથાણાં, આદું (વધું), આમલી, દ્રાક્ષ, અંજીર, કાકડી, કાળીદ્રાક્ષ (વધુ), કેરી, કોકમ, કોથમીર, કોબીજ, ફ્લાવર, કોળું, ખજૂર, ખાટાંપીણાં, ખાંડ, ખીચડી, ગલકાં, ગાજર, ગાયનું દૂધ (વધું), ગૉળ, ઘઉં, ઘી, ચીકુ, ખોખા, જીરું, જુવાર, ટમેટાં, ટેટી, તલ, તલતેલ, તાંદળજો …
Continue reading કબજિયાત માટે આહાર – વિહારની પરેજી

ગર્ભાવસ્થામાં આહાર-વિહાર નું આયોજન – પરેજી શું રાખશો?

ગર્ભાવસ્થામાં નીચે મુજબ ની પરેજી અને ધ્યાન રાખવું આવશ્યક છે… આહાર- વિહાર – • તીખું, ખારૂં, ખાટું બિલકુલ ઓછું લેવું. • મુખ્યત્વે ગળ્યો, રુચિકર, મનને ગમે તેવો હલવો ખોરાક લેવો. ખોરાકની સાથે દૂધ (શક્યતઃ ગાયનું), કેરીનો રસ, નાળીયેરનું પાણી, શીરો (રાબ) તેમજ સારો, સાત્વિક, પૌષ્ટિક અને ઝડપથી પચે તેવો ખોરાક લેવો. • ઉપવાસ – એકટાણાં …
Continue reading ગર્ભાવસ્થામાં આહાર-વિહાર નું આયોજન – પરેજી શું રાખશો?

સ્થૌલ્ય – વજન ઘટાડવાની પરેજી

આહાર – • તીખું, ખારૂં, ખાટું બિલકુલ ઓછું લેવું. • વાસી ખોરાક ન લેવો • મેંદાની વસ્તુઓ ન લેવી, બ્રેડ, બિસ્કીટ, પાઉં તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી. • અથાણાં તથા ખમણ, ઢોકળાં, હાંડવો, ઈડલી, ઢોંસા તેમજ અન્ય આથો લાવીને બનાવવામાં આવતી વસ્તુઓ ન લેવી. • દહીં, છાશ, લિંબુ, ટામેટાં, આમલી, કોકમ વગેરે તમામ ખટાશ …
Continue reading સ્થૌલ્ય – વજન ઘટાડવાની પરેજી

શરદી – ઉધરસ અને શ્વાસના રોગોની પરેજી – આયુર્વેદની દ્રષ્ટિએ

🌐 આ લેખ અન્ય ભાષામાં વાંચો:English: Does and Don’ts in Rhinitis, Cough and Asthmaहिंदी: सर्दी, जुकाम और श्वास रोग में परहेज સૂંઠનો ટૂકડો નાંખીને ઉકાળેલું પાણી જ પીવું. ગરમ અને હળવો ખોરાક લેવો. રીંગણ, સરગવો, લસણ આદું, મેથી, મગ, મધ, દાળ-ભાત, ખાખરાં, બાજરી, મગ/ચોખાનાં પાપડ, કઢી વગેરે લેવું. દૂધ, દહીં, ઘી, બરફ. મેંદાની વસ્તુઓ, ફ્રીજની વસ્તુઓ, બેકરીની વસ્તુઓ બંધ કરવી. ફળો અને મિઠાઇઓ ન લેવી. છાતી અને માથા પર શેક કરવો. નસ્ય ક્રિયા કરાવવી. વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — શરદી, ઉધરસ અને શ્વાસના રોગોની પરેજી શરદી-ઉધરસમાં શું પીવું જોઈએ? સૂંઠનો ટુકડો નાખીને ઉકાળેલું પાણી પીવું ફાયદાકારક છે. …
Continue reading શરદી – ઉધરસ અને શ્વાસના રોગોની પરેજી – આયુર્વેદની દ્રષ્ટિએ

વજન ઘટાડવા માટે (ચરબી ઘટાડવા)ની આયુર્વેદ દ્રષ્ટિએ પરેજી…

🌐 આ લેખ અન્ય ભાષામાં વાંચો:English: Diet for Over Weight (Loosing Fat)हिंदी: वजन घटाने (चर्बी घटाने) के लिए आहार – દિવસે ન સૂવું, મોડા ન ઉઠવું. ઉજાગરાં ન કરવાં અને ઊંઘ ઓછી લેવી. – ખોરાક ઓછો લેવો, હળવો લેવો અને લૂખો લેવો. – શારીરિક અને માનસિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું. – ચિંતા કરવી. – ઝડપથી ચાલવું, …
Continue reading વજન ઘટાડવા માટે (ચરબી ઘટાડવા)ની આયુર્વેદ દ્રષ્ટિએ પરેજી…