આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…20

  1. રક્તાતિસાર – લોહીના ઝાડામાં અતિવિષનું 1-1 ગ્રામ ચૂર્ણ મોળી છાશ સાથે અથવા બકરીનાં દૂધ સાથે વારંવાર આપવું.
  2. રાંજણ – નગોડનાં તેલની માલિશ કરવી અને ઉપર નગોડનાં પાનનો વરાળિયો શેક કરવો. સવારે – સાંજે બે – બે ચમચી નગોડનો રસ તેટલું દિવેલ મેળવીને પીવડાવવો.
  3. લકવો – મહાયોગરાજ ગૂગળ કે રાસ્નાદિ કવાથ આપવો. મહાનારાયણ કે નારાયણ તેલની માલિશ કરવી.
  4. લોહીવા – ભાતનાં ઓસામણ સાથે રસવંતી ચૂર્ણ ૧-૧ ગ્રામ આપવું.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — રક્તાતિસાર, રાંજણ, લકવો અને લોહીવા માટે ઘરગથ્થુ ઉપાય

રક્તાતિસાર (લોહીવાળા ઝાડા) માટે શું ઉપાય છે?

અતિવિષનું ૧-૧ ગ્રામ ચૂર્ણ મોળી છાશ અથવા બકરીના દૂધ સાથે વારંવાર આપવાની સલાહ અપાય છે.

રાંજણ (સાયટિકા) માટે શું કરવું?

નગોડના તેલની માલિશ કરવી, ઉપર નગોડના પાનનો વરાળિયો શેક કરવો અને સવારે-સાંજે બે ચમચી નગોડનો રસ એટલા જ દિવેલ સાથે પીવડાવવો.

લકવો (પક્ષાઘાત) માટે શું ઉપાય છે?

મહાયોગરાજ ગૂગળ કે રાસ્નાદિ કવાથ આપી શકાય અને મહાનારાયણ કે નારાયણ તેલની માલિશ કરી શકાય, પરંતુ લકવો એક ગંભીર સ્થિતિ છે — તાત્કાલિક ડોક્ટર અથવા વૈદ્યની સલાહ લેવી જરૂરી છે.

લોહીવા (અતિ રક્તસ્રાવ) માટે શું કરવું?

ભાતના ઓસામણ સાથે રસવંતી ચૂર્ણ ૧-૧ ગ્રામ આપવાની સલાહ અપાય છે.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.

Keep Reading

PreviousNext