આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…18

rheumatoid arthritis - Diet - Gujarati

૧. મૂઢમાર – રસવંતીનો લેપ કરવો અથવા લાક્ષાદિ ગૂગળ ૪-૪ ગોળી ચાવીને પાણી સાથે સવારે –રાત્રે પાણીમાં લેવી.

૨. મૂત્રાશયનો રોગ – દૂધ સાથે સવારે – સાંજે ૧ થી ૨ ગ્રામ શિલાજિત લેવું.

૩. મંદાગ્નિ  – આદુનો રસ  આપવો.

૪. મેદવૃદ્ધિ – મધ અને પાણીનો પ્રયોગ કરવો.


વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — મૂઢમાર, મૂત્રાશયનો રોગ, મંદાગ્નિ અને મેદવૃદ્ધિ માટે ઘરગથ્થુ ઉપાય

મૂઢમાર (વાગવાથી સોજો/દુખાવો) માટે શું કરવું?

રસવંતીનો લેપ કરવો અથવા લાક્ષાદિ ગૂગળની ૪-૪ ગોળી ચાવીને પાણી સાથે સવારે-રાત્રે લેવી.

મૂત્રાશયના રોગમાં શું લેવું?

દૂધ સાથે સવારે-સાંજે ૧ થી ૨ ગ્રામ શિલાજિત લેવાની સલાહ અપાય છે.

મંદાગ્નિ (પાચનશક્તિ નબળી) માટે શું ઉપાય છે?

આદુનો રસ આપવાની સલાહ આપવામાં આવે છે.

મેદવૃદ્ધિ (વધારે પડતી ચરબી) માટે શું કરવું?

મધ અને પાણીનો નિયમિત પ્રયોગ કરવાની સલાહ અપાય છે.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.

Keep Reading

PreviousNext