શરદી – ઉધરસ અને શ્વાસના રોગોની પરેજી – આયુર્વેદની દ્રષ્ટિએ

સૂંઠનો ટૂકડો નાંખીને ઉકાળેલું પાણી જ પીવું. ગરમ અને હળવો ખોરાક લેવો. રીંગણ, સરગવો, લસણ આદું, મેથી, મગ, મધ, દાળ-ભાત, ખાખરાં, બાજરી, મગ/ચોખાનાં પાપડ, કઢી વગેરે લેવું. દૂધ, દહીં, ઘી, બરફ. મેંદાની વસ્તુઓ, ફ્રીજની વસ્તુઓ, બેકરીની વસ્તુઓ બંધ કરવી. ફળો અને મિઠાઇઓ ન લેવી. છાતી અને માથા પર શેક કરવો. નસ્ય ક્રિયા કરાવવી. વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — શરદી, ઉધરસ અને શ્વાસના રોગોની પરેજી શરદી-ઉધરસમાં શું પીવું જોઈએ? સૂંઠનો ટુકડો નાખીને ઉકાળેલું પાણી પીવું ફાયદાકારક છે. શરદી-ઉધરસમાં કેવો ખોરાક લેવો? ગરમ અને હલકો ખોરાક લેવો; રીંગણ, સરગવો, લસણ, આદું, મેથી, મગ, મધ, દાળ-ભાત, ખાખરા, બાજરી અને કઢી …
Continue reading શરદી – ઉધરસ અને શ્વાસના રોગોની પરેજી – આયુર્વેદની દ્રષ્ટિએ