આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…17

૧. ચક્કર – ધમાસાના ઊકાળામાં ઘી મેળવીને લેવું અથવા ધમાસા ઘનવટી ૪-૪ ગોળી સવાર – રાત્રે લેવી અથવા ધમાસા ઘૃત ૧-૧ ચમચી સવારે – રાત્રે ગંઠોડાવાળા દૂધ સાથે લેવુ.

૨. મરડો – ગરમ પાણી સાથે દિવેલ એક ચમચી સવારે – રાત્રે લેવું. છાશ સાથે હરડે ચૂર્ણ સવારે – રાત્રે એક – એક ચમચી લેવું.

૩. મુખરોગ – ખદિરાદિવટી ચૂસવી.

૪. મૂર્ચ્છા – ઠંડું પાણી છાંટવું અને પવન નાંખવો, કાયફળના ચૂર્ણ નું અથવા શ્વાસકુઠાર રસના ચૂર્ણનું નસ્ય આપવું (નાકમાં ચપટી દવા ફૂંકવી).


વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — ચક્કર, મરડો, મુખરોગ અને મૂર્ચ્છા માટે ઘરગથ્થુ ઉપાય

ચક્કર આવવા પર શું ઉપાય કરવો?

ધમાસાના ઉકાળામાં ઘી મેળવીને લેવું, અથવા ધમાસા ઘનવટીની ૪-૪ ગોળી સવારે-રાત્રે લેવી, અથવા ધમાસા ઘૃત ૧ ચમચી ગંઠોડાવાળા દૂધ સાથે લેવું.

મરડો (ડિસેન્ટ્રી) માટે શું કરવું?

ગરમ પાણી સાથે એક ચમચી દિવેલ સવારે-રાત્રે લેવું, અથવા છાશ સાથે હરડે ચૂર્ણ એક ચમચી સવારે-રાત્રે લેવું.

મુખરોગ (મોંના રોગો) માટે શું ઉપાય છે?

ખદિરાદિવટી ચૂસવાની સલાહ આપવામાં આવે છે.

મૂર્ચ્છા (બેભાન થવું) આવે તો શું કરવું?

તાત્કાલિક ઠંડું પાણી છાંટવું અને પવન નાખવો; કાયફળ કે શ્વાસકુઠાર રસના ચૂર્ણનું નસ્ય (નાકમાં ચપટી દવા ફૂંકવી) આપી શકાય, પરંતુ વારંવાર મૂર્ચ્છા આવે તો ડોક્ટરની તપાસ કરાવવી જરૂરી છે.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.

Keep Reading

PreviousNext