🌐 આ લેખ અન્ય ભાષામાં વાંચો:
English: Ayurveda Tips – 15
हिंदी: कुछ घरेलु नुस्खे – आयुर्वेद से (15)
૧. પ્લુરસી – શ્રૃંગભસ્મ અર્ધો ગ્રામ દિવસમાં ત્રણ વખત મધ સાથે ચટાડવી તથા તેનો ગરમ લેપ પડખામાં કરવો.
૨. ફ્લૂ – આદું અને તુલસીના રસમાં ત્રિભુવનકીર્તિ રસ ૧-૧ ગોળી આપવી. ઉપવાસ કરવા જોઇએ. પાણી ઉકાળેલું જ લેવું.
૩. બરોળ – બરોળ (પ્લીહા) વધેલ હોય તેમાં પા – અર્ધો ગ્રામ લીંડીપીપરનું ચૂર્ણ મધમાં કે દૂધમાં
આપવું.
૪. બહુમૂત્રતા – વારંવાર પેશાબ કરવા જવાની સ્થિતિમાં ગળોનો તાજો રસ અર્ધો કપ સવારે – રાત્રે લેવો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — પ્લુરસી, ફ્લૂ, બરોળ અને બહુમૂત્રતા માટે ઘરગથ્થુ ઉપાય
પ્લુરસી (ફેફસાના આવરણનો સોજો) માટે શું ઉપાય છે?
શૃંગભસ્મ અર્ધો ગ્રામ દિવસમાં ત્રણ વખત મધ સાથે આપવી અને પડખા પર તેનો ગરમ લેપ કરવો.
ફ્લૂ (વાયરલ તાવ) માં શું કરવું?
આદું અને તુલસીના રસમાં ત્રિભુવનકીર્તિ રસની ૧ ગોળી આપવી, ઉપવાસ કરવો અને ઉકાળેલું પાણી જ પીવું.
બરોળ (પ્લીહા) વધી ગઈ હોય તો શું ઉપાય છે?
પા થી અર્ધો ગ્રામ લીંડીપીપરનું ચૂર્ણ મધ અથવા દૂધ સાથે આપવું.
બહુમૂત્રતા (વારંવાર પેશાબ થવો) માટે શું લેવું?
ગળોનો તાજો રસ અર્ધો કપ સવારે અને રાત્રે લેવો.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps