આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…17

૧. ચક્કર – ધમાસાના ઊકાળામાં ઘી મેળવીને લેવું અથવા ધમાસા ઘનવટી વૈદ્યની સલાહ પ્રમાણે સવાર – રાત્રે લેવી અથવા ધમાસા ઘૃત વૈદ્યની સલાહ પ્રમાણે સવારે – રાત્રે ગંઠોડાવાળા દૂધ સાથે લેવુ. ૨. મરડો – ગરમ પાણી સાથે દિવેલ વૈદ્યની સલાહ પ્રમાણે સવારે – રાત્રે લેવું. છાશ સાથે હરડે ચૂર્ણ સવારે – રાત્રે વૈદ્યની સલાહ પ્રમાણે …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…17