વજન ઘટાડવા માટે (ચરબી ઘટાડવા)ની આયુર્વેદ દ્રષ્ટિએ પરેજી…

– દિવસે ન સૂવું, મોડા ન ઉઠવું. ઉજાગરાં ન કરવાં અને ઊંઘ ઓછી લેવી.

– ખોરાક ઓછો લેવો, હળવો લેવો અને લૂખો લેવો.

– શારીરિક અને માનસિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું.
Feet on scale

– ચિંતા કરવી.

– ઝડપથી ચાલવું, દોડવું, કરસતો કરવી.

– દહીં, ડુંગળી, બટાટા, મીઠાઇ, ફળો, પીણાં, દૂધ, ઘી, અડદ અને કેળાં ન લેવાં.

– વારંવાર જમવું નહિં, પાણી ઓછું પીવું,

– સ્વિમિંગ ન કરવું.

– ચોખ્ખું મધ, જવ, કળથી, સરગવો, હળદર, પાતળી છાશ, મમરા, ધાણી, મગ વગેરે હળવો ખોરાક લેવો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — વજન ઘટાડવા માટે આયુર્વેદિક પરેજી

વજન ઘટાડવા માટે આયુર્વેદ પ્રમાણે શું ન કરવું?

દિવસે સૂવું નહીં, મોડા ઊઠવું નહીં, ઉજાગરા ટાળવા અને ચિંતા ન કરવી. સાથે દહીં, ડુંગળી, બટાટા, મીઠાઈ, ફળો, ઠંડા પીણાં, દૂધ, ઘી, અડદ અને કેળાં ટાળવાં.

વજન ઘટાડવા માટે શું ખાવું જોઈએ?

ચોખ્ખું મધ, જવ, કળથી, સરગવો, હળદર, પાતળી છાશ, મમરા, ધાણી અને મગ જેવો હલકો ખોરાક લેવો.

વજન ઘટાડવા માટે કેવી જીવનશૈલી રાખવી?

શારીરિક અને માનસિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું તથા ઝડપથી ચાલવું, દોડવું અને કસરત કરવી ફાયદાકારક છે.

વજન ઘટાડવામાં પાણી અને જમવાની આદતો કેવી રાખવી?

વારંવાર જમવાનું ટાળવું અને સ્વિમિંગ ન કરવું એવી સલાહ આયુર્વેદમાં આપવામાં આવે છે.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.

Keep Reading

PreviousNext