શરદી – ઉધરસ અને શ્વાસના રોગોની પરેજી – આયુર્વેદની દ્રષ્ટિએ

  • સૂંઠનો ટૂકડો નાંખીને ઉકાળેલું પાણી જ પીવું.
  • ગરમ અને હળવો ખોરાક લેવો.
  • રીંગણ, સરગવો, લસણ આદું, મેથી, મગ, મધ, દાળ-ભાત, ખાખરાં, બાજરી, મગ/ચોખાનાં પાપડ, કઢી વગેરે લેવું.
  • દૂધ, દહીં, ઘી, બરફ. મેંદાની વસ્તુઓ, ફ્રીજની વસ્તુઓ, બેકરીની વસ્તુઓ બંધ કરવી.
  • ફળો અને મિઠાઇઓ ન લેવી.
  • છાતી અને માથા પર શેક કરવો.
  • નસ્ય ક્રિયા કરાવવી.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — શરદી, ઉધરસ અને શ્વાસના રોગોની પરેજી

શરદી-ઉધરસમાં શું પીવું જોઈએ?

સૂંઠનો ટુકડો નાખીને ઉકાળેલું પાણી પીવું ફાયદાકારક છે.

શરદી-ઉધરસમાં કેવો ખોરાક લેવો?

ગરમ અને હલકો ખોરાક લેવો; રીંગણ, સરગવો, લસણ, આદું, મેથી, મગ, મધ, દાળ-ભાત, ખાખરા, બાજરી અને કઢી જેવો ખોરાક લઈ શકાય.

શરદી-ઉધરસમાં શું ટાળવું જોઈએ?

દૂધ, દહીં, ઘી, બરફ, મેંદાની વસ્તુઓ, ફ્રિજની વસ્તુઓ, બેકરીની વસ્તુઓ, ફળો અને મીઠાઈ ટાળવાં.

શ્વાસની તકલીફમાં કયા ઉપચાર કરી શકાય?

છાતી અને માથા પર શેક કરવો તથા નસ્ય ક્રિયા કરાવવી ફાયદાકારક ગણાય છે.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.

Keep Reading

PreviousNext