આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…18

૧. મૂઢમાર – રસવંતીનો લેપ કરવો અથવા લાક્ષાદિ ગૂગળ વૈદ્યની સલાહ પ્રમાણે ચાવીને પાણી સાથે સવારે –રાત્રે પાણીમાં લેવી. ૨. મૂત્રાશયનો રોગ – દૂધ સાથે સવારે – સાંજે વૈદ્યની સલાહ પ્રમાણે શિલાજિત લેવું. ૩. મંદાગ્નિ  – આદુનો રસ  આપવો. ૪. મેદવૃદ્ધિ – મધ અને પાણીનો પ્રયોગ કરવો. વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — મૂઢમાર, મૂત્રાશયનો રોગ, …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…18