આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…8

૧. ખીલ – લોધર, ધાણા, સરસવ અને વજનો લેપ લીમડાના રસમાં દિવસે કરવો.

૨. ખૂજલી – સરસવ તેલની માલિશ કરવી અને તમામ ખટાશ બંધ કરવી.

૩. ગ્રહણી – કેવળ છાશ ઊપર રહીને (છાશ વટી કરીને) છાશ સાથે પંચામૃત પર્પટી અર્ધો ગ્રામ સવારે – સાંજે લેવી.

૪. ગાંડપણ – જૂનાં ઘીમાં પકાવેલ બ્રાહ્મીઘૃત આપવું ને ખોરાકમાં ગાયનું ખૂબ જૂનું ઘી આપવું.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — ખીલ, ખૂજલી, ગ્રહણી અને ગાંડપણ માટે ઘરગથ્થુ ઉપાય

ખીલ માટે કયો ઘરગથ્થુ ઉપાય કરી શકાય?

લોધર, ધાણા, સરસવ અને વજનો લેપ લીમડાના રસમાં બનાવીને દિવસે લગાડવાથી ખીલમાં રાહત મળે છે.

ખૂજલી (ચામડીની ખંજવાળ) માટે શું કરવું?

સરસવ તેલની માલિશ કરવી અને ખટાશવાળો ખોરાક સંપૂર્ણ બંધ કરવો ફાયદાકારક છે.

ગ્રહણી (પાચનતંત્રની તકલીફ)માં શું ખાવું?

કેવળ છાશ પર રહીને, છાશ સાથે પંચામૃત પર્પટી અડધો ગ્રામ સવારે-સાંજે લેવાની સલાહ આપવામાં આવે છે.

ગાંડપણ (માનસિક અસ્વસ્થતા) માટે આયુર્વેદમાં શું સૂચવવામાં આવે છે?

જૂનાં ઘીમાં પકાવેલ બ્રાહ્મીઘૃત તથા ખોરાકમાં ગાયનું ખૂબ જૂનું ઘી આપવાનું સૂચવાય છે, પરંતુ માનસિક બીમારીના કિસ્સામાં આ ફક્ત સહાયક ઉપાય છે — નિષ્ણાત વૈદ્ય અથવા મનોચિકિત્સકની સલાહ અવશ્ય લેવી.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.

Keep Reading

PreviousNext