આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…10

૧. જવર(તાવ) – આયુર્વેદ દ્રષ્ટિએ તાવ હોય ત્યાં સુધી લંઘન ( હળવો ખોરાક અથવા બિલકુલ ઉપવાસ) કરાવવાં અને કરિયાતું નો ઊકાળો આપતાં રહેવું.
Alopecia areata 1

૨. જીર્ણજવર – ખૂબ જ જૂના તાવમાં ગાયનાં દૂધમાં ગળો સત્વ એક ગ્રામ દિવસમાં ત્રણ વખત આપવું.

૩. ઝેર – કોઈપણ પ્રકારનાં ઝેરમાં ઘી સાથે શિરીષ(સરસડો)નાં બીનું ચૂર્ણ ૧–૨ ગ્રામ વારંવાર આપવું.

૪. ટાલ – માથાનાં વાળ સાવ દૂર કરીને, તેનાં ઉપર હાથી દાંતની ભસ્મ સાથે રસવંતી ચૂર્ણનો લેપ કરાવાનો પ્રયોગ કરવો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — તાવ, જીર્ણજવર, ઝેર અને ટાલ માટે ઘરગથ્થુ ઉપાય

તાવમાં આયુર્વેદ પ્રમાણે શું કરવું?

તાવ હોય ત્યાં સુધી લંઘન (હળવો ખોરાક અથવા સંપૂર્ણ ઉપવાસ) કરાવવું અને કરિયાતાનો ઊકાળો આપતા રહેવું.

જીર્ણજવર (લાંબા સમયનો જૂનો તાવ) માટે શું ઉપાય છે?

ગાયના દૂધમાં ગળો સત્વ એક ગ્રામ દિવસમાં ત્રણ વખત આપવાની સલાહ અપાય છે.

ઝેર ચડ્યું હોય તો ઘરગથ્થુ ઉપાય શું છે?

કોઈપણ પ્રકારના ઝેરમાં ઘી સાથે શિરીષ (સરસડો)ના બીનું ચૂર્ણ ૧-૨ ગ્રામ વારંવાર આપી શકાય, પરંતુ ઝેરના કિસ્સામાં તાત્કાલિક તબીબી સારવાર જ સૌથી અગત્યની છે — તરત જ ડોક્ટર કે હોસ્પિટલનો સંપર્ક કરવો.

ટાલ (વાળ ખરવા) માટે શું કરવું?

માથાના વાળ સાવ દૂર કરાવીને તેના પર હાથીદાંતની ભસ્મ સાથે રસવંતી ચૂર્ણનો લેપ કરવાનો પ્રયોગ કરવામાં આવે છે.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.

Keep Reading

PreviousNext