🌐 આ લેખ અન્ય ભાષામાં વાંચો:
English: Ayurveda Tips – 11
हिंदी: कुछ घरेलु नुस्खे – आयुर्वेद से (11)
૧. તૃષા (ખૂબ જ તરસ લાગતી રહે ) – જૂની ઈંટને ગરમ કરીને છમકારીને ઠંડુ કરેલું પાણી પાવું.
૨. દંતરોગ – હિંગ અને સિંધવ મેળવેલ તલતેલના કોગળા ભરવા અથવા તેનું પોતું દાઢ કે દાંત ઉપર મૂકી રાખવું.
૩. દાઝવું – રાળનો મલમ લગાડવો અથવા કુંવારપાઠાનો રસ લગાડવો.
૪. દાદર – કુંવાડિયાનાં બી લીંબુનાં રસમાં વાટીને લેપ કરવો. કુંવાડિયાનાં પાનનો બની શકે તેટલો રસ પીવો અથવાં મીઠું નાખ્યાં વિના કુંવાડિયાનાં પાનની ભાજી ખાવી.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — તૃષા, દંતરોગ, દાઝવું અને દાદર માટે ઘરગથ્થુ ઉપાય
વારંવાર તરસ લાગે (તૃષા) તો શું કરવું?
જૂની ઈંટને ગરમ કરીને છમકારીને ઠંડું કરેલું પાણી પીવડાવવાથી રાહત મળે છે.
દાંત કે દાઢના દુખાવામાં શું કરવું?
હિંગ અને સિંધવ મેળવેલા તલતેલના કોગળા ભરવા અથવા તેનું પોતું દાઢ કે દાંત પર મૂકી રાખવું.
દાઝી ગયા હોય તો કયો ઉપાય કરવો?
રાળનો મલમ લગાડવો અથવા કુંવારપાઠાનો રસ લગાડવો.
દાદર (ફંગલ ઇન્ફેક્શન) માટે શું કરવું?
કુંવાડિયાના બીને લીંબુના રસમાં વાટીને લેપ કરવો, અને કુંવાડિયાના પાનનો બની શકે તેટલો રસ પીવો અથવા મીઠા વગર તેની ભાજી ખાવી.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps