🌐 આ લેખ અન્ય ભાષામાં વાંચો:
English: Ayurveda Tips – 9
हिंदी: कुछ घरेलु नुस्खे – आयुर्वेद से (9)
૧. ગૂમડાં – લીમડાનાં સૂકાં પાન બાળી, તેની રાખ લીંબોળીનાં તેલમાં મિક્સ કરીને લગાડવી.
લીમડાનો રસ પણ પીવડાવવો.
૨. ગેસ – શિવાક્ષાર પાચન ચૂર્ણ ૨ થી ૪ ગ્રામ પાણી સાથે દિવસમાં બે વખત લેવું.
૩. ગોળો – તલતેલમાં પકાવેલું લસણ ખાવા આપવું. પેટ પર દિવેલ ચોળી, વરાળીયો શેક કરવો.
૪. ચામડીનારોગ – ચામડીના તમામ રોગોમાં લીમડો ઊકાળીને સ્નાન કરવું અને મંજિષ્ઠાદિ ક્વાથ પીવાનો રાખવો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — ગૂમડાં, ગેસ, ગોળો અને ચામડીના રોગો માટે ઘરગથ્થુ ઉપાય
ગૂમડાં માટે ઘરગથ્થુ ઉપાય શું છે?
લીમડાનાં સૂકાં પાન બાળીને તેની રાખ લીંબોળીના તેલમાં મિક્સ કરીને લગાડવી, અને લીમડાનો રસ પણ પીવડાવવો.
ગેસની તકલીફમાં શું લેવું?
શિવાક્ષાર પાચન ચૂર્ણ ૨ થી ૪ ગ્રામ પાણી સાથે દિવસમાં બે વખત લેવાથી રાહત મળે છે.
ગોળો (પેટમાં ગોળા જેવી તકલીફ) માટે શું કરવું?
તલતેલમાં પકાવેલું લસણ ખાવા આપવું અને પેટ પર દિવેલ ચોળીને વરાળિયો શેક કરવો.
ચામડીના રોગોમાં કયો ઉપાય અસરકારક છે?
લીમડો ઉકાળીને તેનાથી સ્નાન કરવું અને મંજિષ્ઠાદિ ક્વાથ પીવાનું રાખવું ચામડીના તમામ રોગોમાં ફાયદાકારક ગણાય છે.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps