આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…21

૧. વધરાવળ – દિવેલનો આંતરબાહ્ય ઉપયોગ કરવો.

૨. વ્રણ-ઘા  – લીમડાના પાણીથી વ્રણ ધોવું, તેને લીમડાનો ધુમાડો આપવો. લીમડાનાં રસમાં ત્રિફ્ળા ગૂગળ 2-2 ટેબલેટ ત્રણ વાર આપવી.

૩. વાઈ – રોજ બ્રાહ્મી ઘૃત ૧-૧ ચમચી આપવું તથા તેનાં ટીપાં નાકમાં રોજ રાત્રે નાખવાં.

૪. વાતજ્વર – વાયુના તાવમાં તાવ સાથે સમગ્ર  શરીરમાં ખૂબ દુખાવો થાય છે. તેમાં સૂંઠનો ઊકાળો સવારે – રાત્રે આપવો.


વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — વધરાવળ, વ્રણ-ઘા, વાઈ અને વાતજ્વર માટે ઘરગથ્થુ ઉપાય

વધરાવળ (હાઈડ્રોસીલ) માટે શું ઉપાય છે?

દિવેલનો આંતરિક અને બાહ્ય એમ બંને રીતે ઉપયોગ કરવાની સલાહ અપાય છે.

વ્રણ-ઘા (ઘા/જખમ) માટે શું કરવું?

લીમડાના પાણીથી ઘા ધોવો, તેને લીમડાનો ધુમાડો આપવો અને લીમડાના રસમાં ત્રિફળા ગૂગળની ૨-૨ ટેબલેટ ત્રણ વખત આપવી.

વાઈ (એપિલેપ્સી) માટે શું ઉપાય છે?

રોજ બ્રાહ્મી ઘૃત ૧ ચમચી આપવું અને તેના ટીપાં રાત્રે નાકમાં નાખવાં, પરંતુ વાઈ એક ગંભીર ન્યુરોલોજિકલ સ્થિતિ છે — નિષ્ણાત ડોક્ટરની સતત દેખરેખ જરૂરી છે.

વાતજ્વર (વાયુના તાવ) માટે શું કરવું?

સૂંઠનો ઉકાળો સવારે-રાત્રે આપવાની સલાહ અપાય છે; આ તાવમાં શરીરમાં ખૂબ દુખાવો થાય છે.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.

Keep Reading

PreviousNext