આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…19

Rasna

1. મેલેરિયા – મધ સાથે હરડે ચૂર્ણ લાંબા સમય સુધી લેતા રહેવું.

2. રકતદોષ ( લોહીનો બગાડ) – લીમડાનો આંતર – બાહ્ય એટલે કે સ્નાન માટે અને પીવા માટે ઉપયોગ કરવો.

3. રકતપિત્ત – અરડૂસીનાં તાજાં પાનનો રસ સવાર – સાંજ અર્ધો કપ લેવો. (મોં – નાક વગેરે શરીરનાં કોઈપણ માર્ગેથી લોહી પડે તેને રકતપિત્ત કહે છે.).

4. રક્તાર્શ ( મસા માં લોહી પડવું) – મોળી છાશ સાથે ઈન્દ્રજવનું ચૂર્ણ એક- એક ચમચી સવારે – સાંજે –આપવું આથી દૂઝતા મસા મટે છે.


વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — મેલેરિયા, રકતદોષ, રકતપિત્ત અને રક્તાર્શ માટે ઘરગથ્થુ ઉપાય

મેલેરિયામાં ઘરગથ્થુ ઉપાય તરીકે શું લઈ શકાય?

મધ સાથે હરડે ચૂર્ણ લાંબા સમય સુધી લેવાની સલાહ અપાય છે, પરંતુ મેલેરિયા એક ગંભીર ચેપી રોગ છે — નિદાન અને યોગ્ય સારવાર માટે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.

રકતદોષ (લોહીનો બગાડ) માટે શું કરવું?

લીમડાનો આંતરિક (પીવા માટે) અને બાહ્ય (સ્નાન માટે) એમ બંને રીતે ઉપયોગ કરવો ફાયદાકારક છે.

રકતપિત્ત (શરીરના કોઈ માર્ગેથી લોહી પડવું) માટે શું ઉપાય છે?

અરડૂસીના તાજા પાનનો રસ સવાર-સાંજ અડધો કપ લેવાની સલાહ અપાય છે.

રક્તાર્શ (મસામાં લોહી પડવું) માટે શું કરવું?

મોળી છાશ સાથે ઈન્દ્રજવનું ચૂર્ણ એક ચમચી સવારે-સાંજે આપવાથી દૂઝતા મસા મટે છે.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.

Keep Reading

PreviousNext