ઘરગથ્થુ આરોગ્યના ઉપાયો… 1

Ayurveda Tips gujarati

1. અજીર્ણ – હરડેનું તાજું ચૂર્ણ એક ચમચી સવારે – રાત્રે પાણી સાથે લેવુંAyurveda Tips gujarati
2. અતિસાર – મળનું અતિસરણ એટલે ઝાડા .ખોરાક બંધ કરી , ખોરાક માં કેવળ છાશ લઈ, એક ચમચી સૂંઠનું ચૂર્ણ બે-બે કલાકે છાશમાં મેળવીને લેતાં રહેવું એમાં જીરું પણ ઊમેરી શકાય.
3. અનિંદ્રા – ભેંશનાં દૂધમાં ગંઠોડા –(પીપરીમૂળ)નું ચૂર્ણ ૧ ચમચી રોજ રાત્રે લેવું.
4. અમ્લપિત – એસિડિટી નામે પ્રચલિત આ રોગમાં રૉજ સવારે ને રાત્રે એક એક ચમચી આમળાનું ચૂર્ણ પાણી સાથે લેવું . અને તીખું, તળેલું, વાસી, મેંદાનું, આથેલું બંધ કરવું.

 

 

 

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — ઘરગથ્થુ આરોગ્ય ઉપાયો

અજીર્ણ (અપચો) માટે ઘરગથ્થુ ઉપાય શું છે?
હરડેનું તાજું ચૂર્ણ એક ચમચી સવારે અને રાત્રે પાણી સાથે લેવાથી અજીર્ણમાં રાહત મળે છે.
અતિસાર (ઝાડા) માટે શું કરવું જોઈએ?
ખોરાક બંધ કરી, કેવળ છાશ લેવી અને તેમાં એક ચમચી સૂંઠનું ચૂર્ણ (સાથે જીરું પણ) બે-બે કલાકે મેળવીને લેતાં રહેવું.
અનિંદ્રા (ઊંઘ ન આવવી) માટે ઉપાય શું છે?
ભેંસના દૂધમાં ગંઠોડા (પીપરીમૂળ)નું ચૂર્ણ એક ચમચી રોજ રાત્રે લેવાથી ઊંઘ સારી આવે છે.
અમ્લપિત્ત (એસિડિટી) માટે શું કરવું જોઈએ?
રોજ સવારે અને રાત્રે એક-એક ચમચી આમળાનું ચૂર્ણ પાણી સાથે લેવું, અને તીખું, તળેલું, વાસી તથા મેંદા-આથાવાળી વસ્તુઓ બંધ કરવી.
VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.

Keep Reading

PreviousNext