ઘરગથ્થુ આરોગ્યના ઉપાયો… 3

૧. આર્તવદોષ – માસિક બરાબર ન આવવું, મોડું આવવું કે થોડું આવવું આ પ્રકારના માસિક ને લગતા સ્ત્રીઓના રોગોમાં કુમારી આસવ એક – એક મોટો ચમચો એટલે કે ૨૦ મિલિ સવારે – સાંજે ગરમ પાણીમાં મેળવીને લેવો. બહારના નાસ્તા બંધ કરીને. સમયસર ઊંઘ લેવી.

૨. આંચકી  –        શુધ્ધ ટંકણખાર ૧થી ૨ ગ્રામ ગરમ પાણીમાં કે મધમાં આપવો.

૩.આંજણી  –        રસવંતી (રસાંજન) નો જાડો લેપ આંખો કે આંજણી ઊપર કરવો અને રોજરાત્રે ત્રિફ્ળા ચૂર્ણ લેવું.

૪. ઊદરશૂળ  –     પેટના દુખાવામાં શિવાક્ષાર ચૂર્ણ ૨ થી૪ ગ્રામ ગરમ પાણી સાથે દિવસમાં બે – ત્રણ વખત આપવું. પેટ ઊપર શેક કરવો. અથવા અજમો અને સંચળ ને ભેગું કરીને લેવું અને હળવો ખોરાક લેવો.

 

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — ઘરગથ્થુ આરોગ્ય ઉપાયો

આર્તવદોષ (માસિકની અનિયમિતતા) માટે ઉપાય શું છે?
માસિક બરાબર ન આવવું, મોડું આવવું કે ઓછું આવવું જેવી તકલીફોમાં કુમારી આસવ એક મોટો ચમચો (20 મિલિ) સવારે-સાંજે ગરમ પાણીમાં મેળવીને લેવો, બહારના નાસ્તા બંધ કરીને સમયસર ઊંઘ લેવી.
આંચકી (ફિટ્સ) આવે ત્યારે શું કરવું?
શુદ્ધ ટંકણખાર 1 થી 2 ગ્રામ ગરમ પાણી અથવા મધ સાથે આપવો.
આંજણી (આંખ પર ગૂમડું) માટે ઉપાય શું છે?
રસવંતી (રસાંજન)નો જાડો લેપ આંખ કે આંજણી પર કરવો અને રોજ રાત્રે ત્રિફળા ચૂર્ણ લેવું.
ઊદરશૂળ (પેટના દુખાવા) માટે શું ઉપાય છે?
શિવાક્ષાર ચૂર્ણ 2 થી 4 ગ્રામ ગરમ પાણી સાથે દિવસમાં બે-ત્રણ વખત લેવું, પેટ પર શેક કરવો, અથવા અજમો અને સંચળ ભેગું કરીને હળવો ખોરાક લેવો.
VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.

Keep Reading

PreviousNext