૧. આર્તવદોષ – માસિક બરાબર ન આવવું, મોડું આવવું કે થોડું આવવું આ પ્રકારના માસિક ને લગતા સ્ત્રીઓના રોગોમાં કુમારી આસવ વૈદ્યની સલાહ પ્રમાણે સવારે – સાંજે ગરમ પાણીમાં મેળવીને લેવો. બહારના નાસ્તા બંધ કરીને. સમયસર ઊંઘ લેવી. ૨. આંચકી – શુધ્ધ ટંકણખાર વૈદ્યની સલાહ પ્રમાણે ગરમ પાણીમાં કે મધમાં આપવો. ૩.આંજણી – રસવંતી (રસાંજન) …
Continue reading ઘરગથ્થુ આરોગ્યના ઉપાયો… 3