આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…4

૧. ઉધરસ – ભોરીંગણીનો ઊકાળો બનાવીને ત્યારબાદ ઠરે ત્યારે મધ મેળવીને પીવાનું રાખવું.
૨. ઊનવા – ઘી, સાકર અને એલચીના ચૂર્ણ સાથે ચંદ્રકલા રસ એક ગોળી દિવસમાં ત્રણ – ચાર વખત ચટાડવો. જેથી પેશાબમાં થતી બળતરાં – ઊનવામાં ફાયદો થશે.
૩. ઊરઃક્ષત – છાતીમાં ચાંદું પડવાથી કફ સાથે લોહી પડતું હોય અને છાતીમાં દુખતું હોય તેમાં પીપળાની લાખનું ચૂર્ણ દિવસમાં બે –ત્રણ વખત મધમાં ચટાડવું.
૪. ઊલટી – ક્પૂરકાચલીનું ચૂર્ણ ખૂબ થોડી માત્રામાં વારંવાર જીભ ઊપર લગાડ્યા કરવું

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — ઘરગથ્થુ આરોગ્ય ઉપાયો

ઉધરસ (ખાંસી) માટે ઘરગથ્થુ ઉપાય શું છે?
ભોરીંગણીનો ઉકાળો બનાવીને, ઠરે ત્યારે તેમાં મધ મેળવીને પીવાથી ઉધરસમાં રાહત મળે છે.
ઊનવા (પેશાબમાં બળતરા) માટે શું કરવું?
ઘી, સાકર અને એલચીના ચૂર્ણ સાથે ચંદ્રકલા રસની એક ગોળી દિવસમાં ત્રણ-ચાર વખત ચટાડવાથી પેશાબની બળતરામાં ફાયદો થાય છે.
ઊરઃક્ષત (છાતીમાં ચાંદું/લોહી પડવું) માટે ઉપાય શું છે?
પીપળાની લાખનું ચૂર્ણ દિવસમાં બે-ત્રણ વખત મધ સાથે ચટાડવાથી છાતીના ચાંદા અને દુખાવામાં રાહત મળે છે.
ઊલટી (ઉબકા) માટે શું ઉપાય છે?
કપૂરકાચલીનું ચૂર્ણ ખૂબ થોડી માત્રામાં વારંવાર જીભ પર લગાડવાથી ઊલટીમાં રાહત મળે છે.
VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.

Keep Reading

PreviousNext