આજના સમયની અંદર અજીર્ણ નો રોગ થવો એ ખૂબ જ સામાન્ય વાત છે. શહેરી જીવન શૈલી અને આધુનિક જીવનશૈલી એ તેના મુખ્ય કારણો છે. આજના કાળમાં શારીરિક શ્રમ જ્યારે ખૂબ જ ઓછો થયો છે અને સાથે સાથે સુખ સગવડતાઓ ખૂબ વધી છે અને જીવનશૈલી પણ તદ્દન અનિયમિત થઇ હોય તેવા સ્થિતિમાં પાચનતંત્ર એ પોતાની સ્થિતિ …
Continue reading અજીર્ણ (Ajirna – Indigestion)
Tag:વિરુદ્ધ આહાર
ગર્ભાવસ્થામાં આહાર-વિહાર નું આયોજન – પરેજી શું રાખશો?
ગર્ભાવસ્થામાં નીચે મુજબ ની પરેજી અને ધ્યાન રાખવું આવશ્યક છે… આહાર- વિહાર – • તીખું, ખારૂં, ખાટું બિલકુલ ઓછું લેવું. • મુખ્યત્વે ગળ્યો, રુચિકર, મનને ગમે તેવો હલવો ખોરાક લેવો. ખોરાકની સાથે દૂધ (શક્યતઃ ગાયનું), કેરીનો રસ, નાળીયેરનું પાણી, શીરો (રાબ) તેમજ સારો, સાત્વિક, પૌષ્ટિક અને ઝડપથી પચે તેવો ખોરાક લેવો. • ઉપવાસ – એકટાણાં …
Continue reading ગર્ભાવસ્થામાં આહાર-વિહાર નું આયોજન – પરેજી શું રાખશો?
આમવાત – રુમેટોઇડ આર્થરાઇટીસ માટે આહારનું પથ્યપાલન
(માત્ર ઔષધોથી જ રોગ મટતો નથી તેની સાથે પરેજીનું પાલન કરવાથી જ રોગ મૂળમાંથી મટી શકે છે.) આહાર – • વાસી ખોરાક ન લેવો • મેંદાની વસ્તુઓ ન લેવી, બ્રેડ, બિસ્કીટ, પાઉં તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી. • અથાણાં તથા ખમણ, ઢોકળાં, હાંડવો, ઈડલી, ઢોંસા તેમજ અન્ય આથો લાવીને બનાવવામાં આવતી વસ્તુઓ ન લેવી. • …
Continue reading આમવાત – રુમેટોઇડ આર્થરાઇટીસ માટે આહારનું પથ્યપાલન
You must be logged in to post a comment.