અડદ વિષે આટલું જાણો, શિયાળામાં પૌષ્ટિક, પણ સૌ માટે નહીં

અડદ પૌષ્ટિક અને બળવર્ધક કઠોળ છે, પરંતુ તેની ગુરુતા તેને સૌ માટે સમાન રીતે અનુકૂળ બનાવતી નથી. શિયાળામાં અડદ અને અડદિયાપાકનો યોગ્ય ઉપયોગ જાણો.