પંચકર્મ શું છે?

Embed from Getty Images આયુર્વેદ એ “સ્વાસ્થ્ય રક્ષા” અને “રોગોપચાર” નું એક સંપૂર્ણ વિજ્ઞાન છે. તે માત્ર ફાકી,ઊકાળા કે ગોળીઓ દ્વારા થતી ઔષધ ચિકિત્સા જ નથી પણ વમન,વિરેચન,બસ્તિ,નસ્ય શિરોધારા,રકતામોક્ષણ જેવા અગણિત કર્મો દ્વારા થતી રહેલી એક સંપૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. આયુર્વેદમાં બે પ્રકારની ચિકિત્સા પધ્ધતિ બતાવેલ છે. (૧) શમન ચિકિત્સા – એટલે કે માત્ર ઔષધ …
Continue reading પંચકર્મ શું છે?

તાજા આમળાં અને 50 જેટલા ઔષધોથી પરિપૂર્ણ સ્વાસ્થ્ય ટોનિક – ચ્યવનપ્રાશ

ચ્યવનપ્રાશ એક રસાયન – यत्त जराव्याधि नाशनम् – तद् रसायनम् – જે વૃદ્ધાવસ્થા અને રોગનો નાશ કરે છે તે રસાયન કર્મ કરનાર ઔષધ કહેવાય. મતલબ કે ચ્યવનપ્રાશનો નિયમિત ઉપયોગ એ ઘડપણ આવતું અટકાવે છે. ચ્યવનપ્રાશ એન્ટીએજીંગ – ઘડપણ અટકાવનાર – એટલે કે – અશક્તિ-વૃદ્ધાવસ્થા દૂર કરી યુવાની-તાકાત આપે. મતલબ કે તમે ફરીથી જુવાન થઇ જશો, વાળ કાળા થઇ જશે અને તેવી જ તાકાત આવી જશે …
Continue reading તાજા આમળાં અને 50 જેટલા ઔષધોથી પરિપૂર્ણ સ્વાસ્થ્ય ટોનિક – ચ્યવનપ્રાશ