વારંવાર શરદી-તાવ-ઝાડા થતાં માતા-પિતાને લાગે કે બાળકની ઇમ્યુનિટી નબળી છે. મોટા ભાગે તે રોગપ્રતિકાર તંત્રની “તાલીમ”નો સમય છે. સાચા ચેતવણી સંકેતો ઓળખો, અને આયુર્વેદના ઓજ-વ્યાધિક્ષમત્વ સિદ્ધાંત મુજબ પોષણ, ઊંઘ, રમત અને રસાયનથી બાળકનું સ્વાભાવિક બળ વધારો.
Tag:ચ્યવનપ્રાશ
તાજા આમળાં અને 50 જેટલા ઔષધોથી પરિપૂર્ણ સ્વાસ્થ્ય ટોનિક – ચ્યવનપ્રાશ
ચ્યવનપ્રાશ એક રસાયન – यत्त जराव्याधि नाशनम् – तद् रसायनम् – જે વૃદ્ધાવસ્થા અને રોગનો નાશ કરે છે તે રસાયન કર્મ કરનાર ઔષધ કહેવાય. મતલબ કે ચ્યવનપ્રાશનો નિયમિત ઉપયોગ એ ઘડપણ આવતું અટકાવે છે. ચ્યવનપ્રાશ એન્ટીએજીંગ – ઘડપણ અટકાવનાર – એટલે કે – અશક્તિ-વૃદ્ધાવસ્થા દૂર કરી યુવાની-તાકાત આપે. મતલબ કે તમે ફરીથી જુવાન થઇ જશો, વાળ કાળા થઇ જશે અને તેવી જ તાકાત આવી જશે …
Continue reading તાજા આમળાં અને 50 જેટલા ઔષધોથી પરિપૂર્ણ સ્વાસ્થ્ય ટોનિક – ચ્યવનપ્રાશ
You must be logged in to post a comment.