૧. બહેરાશ – બાલબિલ્વાદિ તેલનાં વૈદ્યની સલાહ પ્રમાણે કાનમાં રાત્રે નાખવાં. રાસ્નાદિ ગૂગળ વૈદ્યની સલાહ પ્રમાણે સવારે – રાત્રે ચાવીને પાણી સાથે લેવી. ૨. બાળરોગ – અતિવિષની કળી નો ઘસારો રોજ આપવો અથવા બાલચાતુર્ભદ્ર ચૂર્ણ એક અથવા અર્ધો ગ્રામ (નાના બાળકોને કેવળ ચપટી) સવારે – રાત્રે મધમાં ચટાડવું. અથવા બાલચાતુર્ભદ્ર સીરપ વૈદ્યની સલાહ પ્રમાણે દિવસમાં …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…16
Category:આયુર્વેદ ટિપ્સ
દૈનિક જીવનમાં આયુર્વેદ અપનાવવા, સ્વાસ્થ્ય જાળવવા, ઋતુ પ્રમાણે કાળજી રાખવા અને સામાન્ય સ્વાસ્થ્ય માટે ઉપયોગી આયુર્વેદિક ટીપ્સ અહીં મળશે.
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…15
૧. પ્લુરસી – શ્રૃંગભસ્મ વૈદ્યની સલાહ પ્રમાણે દિવસમાં ત્રણ વખત મધ સાથે ચટાડવી તથા તેનો ગરમ લેપ પડખામાં કરવો. ૨. ફ્લૂ – આદું અને તુલસીના રસમાં ત્રિભુવનકીર્તિ રસ વૈદ્યની સલાહ પ્રમાણે આપવી. ઉપવાસ કરવા જોઇએ. પાણી ઉકાળેલું જ લેવું. ૩. બરોળ – બરોળ (પ્લીહા) વધેલ હોય તેમાં વૈદ્યની સલાહ પ્રમાણે લીંડીપીપરનું ચૂર્ણ મધમાં કે દૂધમાં …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…15
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…14
૧. પ્રમેહ – (ડાયાબિટીસ) – આંમળા, હળદર, અને ગળોનું ચૂર્ણ વૈદ્યની સલાહ પ્રમાણે સવારે – રાત્રે પાણીમાં લેવું. ૨. પાયોરિયા – ત્રિફ્ળા ગૂગળ વૈદ્યની સલાહ પ્રમાણે ચાવી ને પાણીમાં લેવી. દશનસંસ્કાર ચૂર્ણ નું દંતમંજન કરવું અને જાત્યાદિ તેલ અથવા ઈરિમેદાદિ તેલનાં કોગળાં કરવાં. ૩. પાર્શ્વશૂળ (પડખામાં દુઃખાવો) – પુષ્કરમૂળ ચૂર્ણ મધમાં વૈદ્યની સલાહ પ્રમાણે આપવું અને શેક કરવો. …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…14
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…13
૧. રક્તપિત્ત – પત (વાતરક્ત – લેપ્રસી) – ગળો અને ગરમાળાના ઉકાળામાં દિવેલ આપવું. ૨. પથરી – પાષાણભેદનું ચૂર્ણ વૈદ્યની સલાહ પ્રમાણે સવારે રાત્રે આપવું. ૩. પક્ષાઘાત – બસ્તિમાં, માલિશમાં અને પીવરાવવામાં મહાનારાયણ તેલનો ઉપયોગ કરવો. ૪. પ્રદર – પ્રદરાન્તક લોહ વૈદ્યની સલાહ પ્રમાણે ચોખાનાં ઓસામણમાં આપવો. વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ), રક્તપિત્ત, પથરી, પક્ષાઘાત અને પ્રદર માટે ઘરગથ્થુ ઉપાય …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…13
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…12
૧. દાંત આવવા – દંતોદ્ભેદાન્તક રસ વૈદ્યની સલાહ પ્રમાણે મધમાં આપવી. બાળકનાં મસુડાં પર લીંડીપીપર અને આમળાનું બારીક ચૂર્ણ મધમાં મેળવી હળવે હાથે ઘસવું. ૨. નસકોરી – ફટકડીનું પાણી કરી નાકમાં ટીપાં નાખવાં અથવા દૂધનાં ટીપાં પાડવાં અને અરડૂસીનાં પાનનો અર્ધો કપ રસ વારંવાર આપવો. ૩. નામર્દાઈ – નપુંસકતાના રોગમાં શ્રી ગોપાલ તેલની માલિશ લિંગ ઉપર કરવી …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…12
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…11
૧. તૃષા (ખૂબ જ તરસ લાગતી રહે ) – જૂની ઈંટને ગરમ કરીને છમકારીને ઠંડુ કરેલું પાણી પાવું. ૨. દંતરોગ – હિંગ અને સિંધવ મેળવેલ તલતેલના કોગળા ભરવા અથવા તેનું પોતું દાઢ કે દાંત ઉપર મૂકી રાખવું. ૩. દાઝવું – રાળનો મલમ લગાડવો અથવા કુંવારપાઠાનો રસ લગાડવો. ૪. દાદર – કુંવાડિયાનાં બી લીંબુનાં રસમાં વાટીને …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…11
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…10
૧. જવર(તાવ) – આયુર્વેદ દ્રષ્ટિએ તાવ હોય ત્યાં સુધી લંઘન ( હળવો ખોરાક અથવા બિલકુલ ઉપવાસ) કરાવવાં અને કરિયાતું નો ઊકાળો આપતાં રહેવું. ૨. જીર્ણજવર – ખૂબ જ જૂના તાવમાં ગાયનાં દૂધમાં ગળો સત્વ વૈદ્યની સલાહ પ્રમાણે દિવસમાં ત્રણ વખત આપવું. ૩. ઝેર – કોઈપણ પ્રકારનાં ઝેરમાં ઘી સાથે શિરીષ(સરસડો)નાં બીનું ચૂર્ણ વૈદ્યની સલાહ પ્રમાણે …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…10
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…9
૧. ગૂમડાં – લીમડાનાં સૂકાં પાન બાળી, તેની રાખ લીંબોળીનાં તેલમાં મિક્સ કરીને લગાડવી. લીમડાનો રસ પણ પીવડાવવો. ૨. ગેસ – શિવાક્ષાર પાચન ચૂર્ણ વૈદ્યની સલાહ પ્રમાણે પાણી સાથે દિવસમાં બે વખત લેવું. ૩. ગોળો – તલતેલમાં પકાવેલું લસણ ખાવા આપવું. પેટ પર દિવેલ ચોળી, વરાળીયો શેક કરવો. ૪. ચામડીનારોગ – ચામડીના તમામ રોગોમાં લીમડો …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…9
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…8
૧. ખીલ – લોધર, ધાણા, સરસવ અને વજનો લેપ લીમડાના રસમાં દિવસે કરવો. ૨. ખૂજલી – સરસવ તેલની માલિશ કરવી અને તમામ ખટાશ બંધ કરવી. ૩. ગ્રહણી – કેવળ છાશ ઊપર રહીને (છાશ વટી કરીને) છાશ સાથે પંચામૃત પર્પટી વૈદ્યની સલાહ પ્રમાણે સવારે – સાંજે લેવી. ૪. ગાંડપણ – જૂનાં ઘીમાં પકાવેલ બ્રાહ્મીઘૃત આપવું ને ખોરાકમાં ગાયનું ખૂબ જૂનું …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…8
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…7
૧. કોઢ – ચામડીનાં કોઈપણ રોગમાં મંજિષ્ઠાદિ ક્વાથ સાથે ખેરસાર વૈદ્યની સલાહ પ્રમાણે લેવો તથા ખેરસાર લગાડવો. ૨. કોલેરા – પુષ્કળ પ્રમાણમાં લીંબુનાં રસ સાથે સંજીવની વટી વૈદ્યની સલાહ પ્રમાણે આપવી. ૩. ક્ષય (ટી.બી.) – બકરીનું દૂધ, માખણ, ઘી, માંસ, વગેરે ખોરાકમાં લેવાં અને તેના યોગ્ય ઔષધો સાથે લેવાં. ૪. ખરજવું – લીમડાનાં બાફેલાં પાન બાંધ્યાં કરવાં અને લીમડાનો …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…7