🌐 આ લેખ અન્ય ભાષામાં વાંચો:
English: Ayurveda Tips – 14
हिंदी: कुछ घरेलु नुस्खे – आयुर्वेद से (14)
૧. પ્રમેહ – (ડાયાબિટીસ) – આંમળા, હળદર, અને ગળોનું ચૂર્ણ પાંચ-પાંચ ગ્રામ સવારે – રાત્રે પાણીમાં લેવું.
૨. પાયોરિયા – ત્રિફ્ળા ગૂગળ બે- બે ગોળી ચાવી ને પાણીમાં લેવી. દશનસંસ્કાર ચૂર્ણ નું દંતમંજન કરવું અને જાત્યાદિ તેલ અથવા ઈરિમેદાદિ તેલનાં કોગળાં કરવાં.
૩. પાર્શ્વશૂળ (પડખામાં દુઃખાવો) – પુષ્કરમૂળ ચૂર્ણ મધમાં એક થી બે ગ્રામ આપવું અને શેક કરવો.
૪. પાંડુ – એનેમીયા – ગોમૂત્ર સાથે રોજ સવારે હરડેનું સેવન કરવું.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — પ્રમેહ, પાયોરિયા, પાર્શ્વશૂળ અને પાંડુ માટે ઘરગથ્થુ ઉપાય
પ્રમેહ (ડાયાબિટીસ) માટે શું ઉપાય છે?
આમળા, હળદર અને ગળોનું ચૂર્ણ પાંચ-પાંચ ગ્રામ સવારે-રાત્રે પાણી સાથે લેવાની સલાહ અપાય છે.
પાયોરિયા (પેઢાનો રોગ) માટે શું કરવું?
ત્રિફળા ગૂગળની બે-બે ગોળી ચાવીને પાણી સાથે લેવી, દશનસંસ્કાર ચૂર્ણથી દંતમંજન કરવું અને જાત્યાદિ કે ઈરિમેદાદિ તેલના કોગળા કરવા.
પાર્શ્વશૂળ (પડખામાં દુખાવો) માટે શું લેવું?
પુષ્કરમૂળ ચૂર્ણ મધ સાથે ૧-૨ ગ્રામ આપવું અને શેક કરવો.
પાંડુ (એનેમિયા) માટે શું ઉપાય છે?
ગૌમૂત્ર સાથે રોજ સવારે હરડેનું સેવન કરવાની સલાહ અપાય છે.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps