🌐 આ લેખ અન્ય ભાષામાં વાંચો:
English: Ayurveda Tips – 13
हिंदी: कुछ घरेलु नुस्खे – आयुर्वेद से (13)
૧. રક્તપિત્ત – પત (વાતરક્ત – લેપ્રસી) – ગળો અને ગરમાળાના ઉકાળામાં દિવેલ આપવું.
૨. પથરી – પાષાણભેદનું ચૂર્ણ ૧-૧ ચમચી સવારે રાત્રે આપવું.
૩. પક્ષાઘાત – બસ્તિમાં, માલિશમાં અને પીવરાવવામાં મહાનારાયણ તેલનો ઉપયોગ કરવો.
૪. પ્રદર – પ્રદરાન્તક લોહ ૧-૧ ગ્રામ ચોખાનાં ઓસામણમાં આપવો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — રક્તપિત્ત, પથરી, પક્ષાઘાત અને પ્રદર માટે ઘરગથ્થુ ઉપાય
રક્તપિત્ત (વાતરક્ત) માટે શું ઉપાય છે?
ગળો અને ગરમાળાના ઉકાળામાં દિવેલ આપવાની સલાહ આપવામાં આવે છે.
પથરી (કિડની સ્ટોન) માટે શું લેવું?
પાષાણભેદનું ચૂર્ણ ૧-૧ ચમચી સવારે અને રાત્રે લેવાની સલાહ અપાય છે.
પક્ષાઘાત (લકવો) માં શું ઉપયોગી છે?
બસ્તિ, માલિશ અને પીવડાવવામાં મહાનારાયણ તેલનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ પક્ષાઘાત એક ગંભીર ન્યુરોલોજિકલ સ્થિતિ છે — તાત્કાલિક નિષ્ણાત ડોક્ટર અથવા વૈદ્યની સલાહ લેવી જરૂરી છે.
પ્રદર (સ્ત્રીઓમાં અસાધારણ સ્રાવ) માટે શું કરવું?
પ્રદરાન્તક લોહ ૧-૧ ગ્રામ ચોખાના ઓસામણ સાથે આપવાની સલાહ અપાય છે.
VN
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
આયુર્વેદ કન્સલ્ટન્ટ
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Arattai:
Ayurveda
અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.